________________
t
ધર્મ તથ પ્રકા
પણ ખેદની વાત છે કે ચેડા વખત પહેલા લહીમા એ રૂપીઆમાં એક હજાર શ્લેક લખતા હતા. વધીને રૂા. ૬) અને ૮) થયા અને અત્યારે તેા રૂા. ૪) એક હજારના આપતા ય લડ઼ીઆએ મળતા નથી, કારણ કે લખાવનારા આછા થયા. છાપાના પ્રત-પુસ્તકાની ખાલખાલા થવા લાગી એટલે લડીઆએ બીજા હુન્નર ઉદ્યોગમાં લાગી ગયા.
કાશ્મીરથી જે કાગળેા આવતા હતા તે પશુ આવતા અધ થયા કારણ કે લખાવનારા જ ખાસ રહ્યા નહિ તેથી તે દ્યોગ પડી ભાંગ્યા. પજાખમાં ચાપડાએ લખવામાં પ્રથમ કાશ્મીરી કાગળના ઉપયાગ થતા હતા, તેના ઠેકાણે આજે વ્યાપારીએ બીજા કાગળેા ઉપયોગમાં લેવા લાગ્યા, જેથી કાશ્મીરી કાગળાના હુન્નર પડી ભાંગ્યા.
છાપાના પુસ્તકા વધારે ટકવાના નહિ, થાડા માં એને નાશ થવાના અને એનાએ પુસ્તકા પુનઃ છપાય એ નિયમ નહિ, નવા નવા પુસ્તક છપાય એટલે જીના પુસ્તકાના ધ્વ'સ થવાના અને હસ્તલિખિત પુસ્તકાના પ્રચાર છે। થવાથી પ્રાચીન પુસ્તકાના હસ્તલિખિત દ્વારા છૌદ્ધાર થવાના નહિં એટલે ૨૦૦-૫૦૦ વર્ષ પછી છાપાના પુસ્તકા પણ મળશે નહિ અને હસ્તલિખિત પુસ્તકો પણ મળશે નહિ, એટલે એન્નુ` ભવિષ્યમાં એ પરિણામ આવશે કે આપણા પૂર્વાચાર્યાએ મહાન આગમ ગ્રન્થાના સંગ્રહ હસ્તલિખિત ભંડારા દ્વારા વિશાળરૂપમાં જે કરેલા છે તેનેા ભવિષ્યમાં આપણા દુર્ભાગ્યે વિનાશ થવાના. આ રીતે મહાન આગમ ગ્રન્થાની વૃદ્ધિના બદલે હાનિ થવાના માટે ભય છે.