________________
વ્યાખ્યાન બારણું છાપાના કાગળો તે ૨૫-૫૦ વર્ષમાં ખલાસ થઈ જાય છે. જે સાચવણી ન હોય તે જીવડા પડી જાય. કેટલાક સ્થળે તે કેટલું સાહિત્ય બેદરકારીના કારણે પડી ગયું જીવડા પડી : ગયા. ઉધઈ વિગેરે લાગી ગઈ અને દરીયામાં પધરાવી દેવું પડ્યું.' કારણ કે વ્યાપારી કોમને જેટલી પૈસાની કિંમત છે, તેટલી: જ્ઞાનના પુસ્તકની કિંમત હતી નથી વ્યાપારી દ્વારા સચ: વાયેલા કેટલાક જ્ઞાન ભંડારોના આજે કેવા હાલ થઈ રહ્યા છે કે જે જોઈને હૈયું કંપી ઉઠે છે પૈસાના લોભે વ્યાપારી લેકે જુની .. પ્રતે આપી દે છે જેથી આપણા સુંદર ક૯પસૂત્ર વિગેરે આગમ બહારના પ્રદેશમાં પહોંચી ગયા છે.'
આપણા દઈ દષ્ટા મહાન જૈનાચાર્યોએ લીબડી, ખંભાત, પાટણ અને જેસલમેર જેવા સ્થળોએ હસ્તલિખિત પ્રતે, ગ્રા, અને તાડપત્ર પર લખાયેલું વિપુલ સાહિત્ય ભંડારમાં સાચવી રાખી આપણા ઉપર એમણે અથાગ ઉપકાર કર્યો છે. આજે જે એ * પ્રાચીન ભંડારનું અસ્તિત્વ ન હેત તે આપણું શી દશા - થાત! મુગલે વિગેરેના કાળમાં આપણું વિપુલ સાહિત્ય એ લેકે એ બાળી નાંખ્યું અને એનો દુરુપયોગ કર્યો, છતાંય આજે જેટલું સાહિત્ય વિદ્યમાન છે કે જેના પઠન-પાઠનમાં વર્ષોના વહાણા વહી જાય છદગીની જીંદગી ખલાસ થાય તે ય તેને પાર પામ મુશ્કેલ છે. હજી પણ એટલું વિપુલ સાહિત્ય વર્તમાનમાં વિદ્યમાન છે. વર્તમાન કાળમાં પણ કેટલાક દીર્ધદા આચાર્ય પુંગવે અને મુનિ પુંગવે નવા હરતલિખિત ગ્રન્થ લખાવીને તૈયાર કરાવી ભંડારોમાં સાચવી રાખે છે કે જે ભાવિ સાધુ-સંસ્થાને ઉપગી નીવડે. . ૧૦