________________
૧૫
વ્યાખ્યાન બારમું :
જેને ધર્મ સિદ્ધ છે તેને અર્થ અને કામ તે સિદ્ધ જ છે, અર્થ અને કામનું જે કોઈ મૂળ કારણ હોય તે તે ધર્મ જ છે. ઉદાહરણ તરીકે તેઓશ્રી જણાવે છે કે-જેની પાસે દુધ છે તેને દહીં અને ઘી દુર્લભ નથી પણ સુલભ છે તેમ જેની પાસે ધર્મ છે તેના ચરણમાં સદા સુખ અને સમૃદ્ધિ આળેટે છે.
એક વ્યક્તિને ખાવાનું ઠેકાણું નહતું. જેમ તેમ બિચારો પિતાનું પેટ ભૌં હતું અને મહામુશીબતે તે પોતાનું ગુજરાન ચલાવતા હતા, એવામાં કઈ કારણસર તે પિતાનું ઘર
દવા લાગ્યો અને અચાનક ત્યાંથી નિધાન નીકળે છે. નિધાના જોતાં એની ખૂશીને પાર નથી. જેને ખાવાનું ઠેકાણું નહોતું તેને નિધાન મળ્યું. આ પ્રભાવ કેને? કહેવું જ પડશે કે-ધર્મને વસ્તુપાળ અને તેજપાળ–
તમે એ વાત જાણતા હશે કે મહામાત્ય શ્રી વરતુપાળ અને તેજપાળ પહેલાં એવા ઉદાર નહતા પણ એક ભાવિકે શ્રી સિદ્ધગીરિને છરી પાળતે સંઘ કાઢયે હતું, તેમાં તેઓ પણ જોડાયા. ઘરમાં સેનાને ચરૂ હિતે, મૂકીને જઈશું તે કદાચ કઈ લઈ જશે માટે ચરૂ તેમણે સાથે જ લીધે. વારં વાર એ ચરૂને તેઓ જુએ છે. ચરૂના કારણે તેમનું ચિત્ત સ્થિર રહેતું નહતું, જેથી તેમની માતાએ કહ્યું બેટા! આપણે યાત્રાએ નીકળ્યા છીએ. ચરૂના મેહમાં તમારું ચિત્ત સ્થિર રહેતું નથી, આ તો એક જાતની ઉપાધિ કહેવાય, માટે તમે