________________
ધમ તત્વ પ્રકાશ
તેને નિર્જન સ્થળે ખાડા ખેઢીને દાટી દ્યો, જેથી આપણે સુખપૂર્વક યાત્રા કરી શકીએ. જ્યારે ત્યારે ચરૂ કાઢી લઈશું',
યાત્રાથી પાછા ફરીશુ
માતાની સલાહ-સૂચના મુજબ તે નિર્જન સ્થળે એકાં તમાં ખાડા ખેદી જેમાં ચરૂ દાટવા જાય છે ત્યાં ખાડા ખેદતા જમીનમાંથી બીજો ચરૂ નીકળે છે કે-જે સુવણૅ મુદ્રાથી ભરપૂર હતા, ચરૂ નિહાળતાં બન્ને મત્રીશ્વરાના આશ્ચયના કાઇ અવિધ ન રહ્યો. તેએ વિચારમાં પડયા કે અમે તે અહીં ચરૂ દાટવા આવ્યા છીએ, ત્યાં વળી અહીં બીજો ચરૂ નીકળે છે. હવે શુ કરવુ. માતાજીને વાત કરી, માતા વાત સાંભળીને કહેવા લાગી બેટા ! જેમ આ ચરૂના માલીક જમીનમાં દાટીને-મૂકીને જ અહીંથી પલાકે સીધાવી ગયા, ધન અહીંનું અહીં રહ્યું પડ્યુ એની સાથે ગયુ... નહિ, માટે ધનના જો સદુપયેગ કરવામાં આવે અને સુપાત્રમાં વ્યય કરવામાં આવે તે તે મળ્યુ પણ સાર્થક ગણાય.
માતાની પ્રેરણાથી ત્યારથી તેએ ઉદાર બન્યા, ધના માગે લાખા-ક્રડા રૂપીઆ ખર્ચ્યા. આખુ અને દેલવાડાના બેનમુન કળા કારીગરીથી એપતા એવા જિનમંદિર બંધાવી ગયા અને નામ અમર કરી ગયા. આબુ-દેલવાડાના જિનમદિરા આજે જગતની આઠમી અજાયબી તરીકે ગણાય છે. વિદેશીએ પણ તેની કળા કારીગરી નિહાળી આફ્રીન ખની જાય છે અને પ્રશંસાના પુષ્પા વેરે છે.
મત્રીશ્વર વસ્તુપાળ અને તેજપાળે શ્રી સિદ્ધગીરિના છ'રી