________________
વ્યાખ્યાન અગ્યારમું
૧૨૫
^^
^
^
^^^^^^^^^
nnnnnnnnnnnAAAAAAAAAAAAAAAAAAAAAAAA.
નહિ ત્યારે તેની માતાને બે લાવવામાં આવી, ઓરમાન માતા તરત જ હાજર થઈ અને એણે તે પૂરે ઢોંગ કર્યો કે જાણે તે કંઈ જ જાણતી નથી. એ બેલી અરેરે! બેટા તને શું થયું ! તારું આટલું પરિવર્તન કેમ થયું ! શું કઈની નજર લાગી, શું દેવીકેપ થયે? મંત્રીઓ પણ વિચારમાં પડી ગયા. દાસ દાસી સૌ કઈ ગમગીન બની ગયા. કપટી અને દંભી માણસોના કાવાદાવા અને એમની મેલી રમત સાધારણ માણસને એકદમ ખ્યાલ ન આવે એ સ્વાભાવિક છે. મંત્રીઓએ પિતાના રાજાને પુત્ર જન્મની વધામણી અને સાથે સાથે તેના રૂપ પરિવર્તનના સમાચાર મોકલ્યા. રાજાને સમાચાર મળતાં જ હર્ષ અને વિષાદ બનેને એક સાથે અનુભવ થા. પુત્ર જમ્યાના સમાચાર શ્રવણ કરતાં હૃદય આનંદ વિભેર બન્યું. જયારે રૂપ પરિવર્તનની વાત જાણતા હૃદયમાં ઉડે આઘાત લાગે, રાજાએ તરત જ મંત્રીઓને હુકમ કર્યો કે આરામ શોભાને પુત્ર સહિત અત્રે જલ્દી લઈ આવે, આજ્ઞા થતાં જ સંદેશ વાહકે આરામભાના પિયર આવી પહોંચ્યા અને મંત્રીઓને રાજાને સંદેશ પાઠવ્યા. મંત્રીઓએ પુત્રની સાથે આરામશેભાને લઈ જવાની તૈયારી કરી. બનાવટી આરામશોભા, દાસ દાસી અને મંત્રી આદિ પરિવાર ત્યાંથી નીકળી રાજધાનીમાં પહોંચી જાય છે, પણ આરામ શોભાને હંમેશને સાથી પેલે બગીચો સાથે આવ્યા નહિ. પુત્ર સહિત બનાવટી આરામ શેભાને ભારે ઉમળકાથી પ્રવેશ કરાવવામાં આવ્યો. રાજમહેલમાં પ્રવેશ કર્યા પછી, મહારાજાએ જ્યાં આરામ શેભાને બરાબર નિહાળી તે તેમાં પ્રથમ કરતાં અત્યારે આકાશ