________________
વ્યાખ્યાન અગ્યારમું
૧૨૩ તમે જાણે છે કે ધર્મને પ્રભાવ અજબ છે, ધર્મની આરાધના યોગ્ય આત્માને અજબ ફળ આપે છે. એ વિષય ઉપર આરામ શોભાનું વર્ણન ચાલી રહ્યું છે. આરામ શેભાની કથા–
આરામ શેભાએ એક પુત્રને જન્મ આપે, પુત્ર જન્મ્યા પછી એક વખત સઘળાય પરિવાર આરામ શેભાને કહીને નાટક નિરખવા માટે નગરની બહાર જાય છે. ઘરમાં એક આરામભા અને બીજી ઓરમાન માતા ફક્ત બન્ને જણા જ રહ્યા હતા. કોઈને કશી શકાનું કારણ નહોતું, આરામશોભા પણ નિઃશંક હતી, એરમાન માતાની કપટજાળને કઈ જાણતું નહેતું. તેણી અવસર જોઈને પિતાનું ધાર્યું કરવા તૈયાર થઈ, આજે તેની ખૂશીને પાર નહોતે, એ સમજે છે કે આજે મારી મનોકામના અને ધારણુ સફળ થશે ભવિતવ્યતાના યેગે થેડીવાર પછી આરામ શેભાને જંગલ જવાની ઈચ્છા થઈ. ઓરમાન માતા પિતાના બગીચામાં હાથ ઝાલીને આરામ શોભાને લઈ જાય છે. તેણે આરામશોભાને કુવા પાસે લઈ ગઈ અને તે આરામશોભાને કહેવા લાગી, બેટા! તારી આવવાની જાણ થતાં તારી સગવડની ખાતર જ આ કુ મેં તાજે. તરમાં જ તૈયાર કરાવ્યું છે. આરામ શેભાને એ કુ જેવાની ઈચ્છા થઈ,તેથી કુવા પાસે ગઈ,જ્યાં આરામ શેભ નીચું મુખ કરી કુવો જોઈ રહી હતી ત્યાં જ લાગ જોઈને તેની દુષ્ટ ઓરમાન માતાએ પાછળથી ધક્કો મારી તેણીને કુવામાં નાંખી દીધી અને સહેજે તેનાથી બેલાઈ ગયું હાશ હવે શાંતિ થઈ, કારણ કે કેટકેટલા દિવસથી આરામશોભાને ધામમાં-મૃત્યુના મુખમાં પહોંચા