________________
૧૨૨
ધર્મ તત્વ પ્રકાશ
m
ammunnanen
जा जा वचई रयणी नसा पडिनियत्तई । धम्मं च कुणमाणस्स अफला जंति गईओ ।
ઉ૦ સૂત્ર માટે ધર્મની આરાધના કરી પ્રસાર થતા રાત અને દિવસને તું સફળ કર. કારણ કે –
यावत् स्वस्थमिदं शरीरमरुजं यावज्जरा दूरतो यावच्चेन्द्रिय शक्तिरप्रतिहता यावत् क्षयोनायुषः आत्मन्येवहि तावदेव विदुषा यत्ना विधेयो महान् संदीप्ते भवने हि कूपखननं प्रत्युद्यमःकीदृशः ।।
જ્યાં સુધી શરીર સ્વસ્થ છે. ગોએ એને ઘેરો ઘાલ્યા નથી, જ્યાં સુધી વૃદ્ધાવસ્થા આવી નથી, જ્યાં સુધી ઈન્દ્રિય સતેજ છે, તેની શક્તિઓ ક્ષીણ થઈ નથી. ત્યાં સુધી શાણું અને ડાહા મનુષ્ય આત્માને ઉજવળ બનાવવાને, આત્માને ઉદ્ધાર કરી લે, અન્યથા શરીર રોગોથી ઘેરશે, ઈન્દ્રિયની શક્તિ ક્ષીણ થઈ જશે, અને વૃદ્ધાવસ્થા ડેડકિયા કરશે, ત્યારે તું શું કરી શકીશ! એ તે ઘરને આગ લાગે ત્યારે પાણી માટે કુ દવા તૈયાર થવું તેના જેવી મૂર્ખતા છે. - જે વસ્તુ પરલોકમાં આપણી સાથે આવવાની નથી, અને દશે દેનારી છે. તેના નિમિત્તે કરેલા પાપે આપણા આત્માને ભેગવવા પડે, એવી વસ્તુના સંગ્રહમાં શું ફાયદે? સંગ્રહ એ કેવળ લોભના લીધે થાય છે. માટે સંતેષ ધારણ કર, લોભને એ છે કર, તેથી તેના નિમિત્તના પાપથી આપણે આત્મા બચી જશે અને પલેક પણ સુધરી જશે.