________________
૧૨
ધર્મ તવ પ્રકાશ ઉંચું જોયું તે સેનાનું પુતળું તેના જેવામાં આવ્યું. સોનાનું પુતળુ કહે હું પડુ! ત્યારે ભલભલાના મુખમાં પાણી છૂટે અને સૌ કોઈ એકી અવાજે બેલી ઉઠે “પડ” આ મુસાફરે પણ કહ્યું “પડ’ સોનાનું પુતળુ પડવા માગતું હોય ત્યાં ના કેણ પડે! ત્યારે સામે અવાજ આવ્યે પડુ તે ખરૂં ! પણ “અનર્થ વદુર સરિત” અનર્થ બહુ છે. બેલ પડુ! આ સાંભળી મુસાફર વિચારવા લાગે કે જેની પાછળ અનર્થ હેય તેવું સોનાનું પુતળુ ય શા કામનું! આમ વિચાર કરી મુસાફરે ના પાડી. બીજે પ્રહર શરુ થયું અને એને વારો પૂરો થયે એટલે એ સૂઈ ગયે અને બીજે મુસાફર પહેરે ભરવા લાગ્યા. થેડી વાર પછી આકાશમાંથી પહેલાની જેમ અવાજ આવ્યું. “ વતfમ” પડુ! એણે પણ આકાશમાં જોયું. અરે આ તે સોનાનું પુતળુ કહે છે પડુ ! તરત જ તેણે કહ્યું પડી ત્યાં બીજો અવાજ આવ્યું. અનર્થ વારિ ” અનર્થ બહુ છે. આ પણ વિચારમાં પડયે અને અંતે એણે પણ ના પાડી, ત્રીજા પ્રહરે ત્રીજાને વારે આ. એણે પણ ના પાડી, હવે આ ચોથાને વાર. * વરામ' પડું ! ઉંચું જોયું તે સેનાનું પુતળું તરત જ ચોથાએ કહ્યું. પડ. વિલંબ ન કર. પણ પાછો અવાજ આવ્યો કે “અનર્થ વહુઢાર
ત્તિ સેનાના પુતળાએ કહ્યું મહેરબાન! પડું તે ખરું! પણ આની પાછળ અનર્થ બહુ છે. ચોથાએ વિચાર્યું. લક્ષ્મી કંઈ અનર્થ વગર ડી જ મળે છે, જગતમાં અનર્થ તે ડગલે ને પગલે છે. એમ ડરવાથી કંઈ વળશે નહિ જે થવાનું હશે તે થશે પણ સેનાનું પુતળુ તે મળશે ને ! જનમનું દારિદ્રય