________________
છે ક વ્યાખ્યાન અગ્યારમું. ક . “ધર્મો મંગલ મુકિ” આ શ્લોક દ્વારા ધર્મનું સ્વરુપ બતાવવામાં આવ્યું છે. અહિંસા, સંયમ અને તપ આ ત્રણે વરતુ અત્યંત મહત્વની છે. આ ત્રણે વસ્તુ કઈ રીતે મહત્વની છે અને કેવી રીતે તે મુક્તિનું કારણ છે તે અહીં આપણે સમજાવીશું. સંયમ અને તપ આ બે વસ્તુ અહિંસા અને અહિંસક ભાવને પિષનારી છે. આશ્રવને નિરોધ કરે છે અને સંવર સ્વરૂપ છે. મતલબ નવા કર્મ આવતા અટકે અને જૂના કર્મોની નિર્જરા થાય એટલે મુક્તિ થાય એ સ્વાભાવિક છે. તત્વાર્થસૂત્રમાં વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિજી મહારાજ ફરમાવે છે કે રન જર્મક્ષો મોક્ષ” સંપૂર્ણ કમને ક્ષય એનું નામ જ મિક્ષ
તેમજ અહિંસા-એ મિત્રી ભાવની પિષક છે, કારણ કેઅહિંસક ભાવમાં વૈર વિરોધ ટળી જાય છે. મહર્ષિ પતંજલિ પણ એ જ વાતને રજૂ કરે છે કે
અહિંસા પ્રતિtagવાં તરસન્નિધૌ વૈરા ” અહિંસક ભાવથી વેર વિરોધ દૂર થાય છે એટલું જ નહિ પણ કરુણાભાવ ઉત્પન્ન થાય છે, વિરોધભાવ દૂર થતાં મૈત્રીભાવ પ્રગટે છે, અને મૈત્રીભાવ રાગદ્વેષને નાશ કરીને સમભાવને લાવે છે. અને સમભાવ આવે એટલે સમતા આવી અને સમભાવમાં