________________
થમ તવ પ્રકાશ
મતલબ શ્રી જીનેશ્વર ભગવંતના વચનથી ઉત્તીર્ણ એટલે સિદ્ધાંતથી વિરુદ્ધ વચન જેઓ લે છે તેવા આત્માઓના દર્શન પણ સમકિતદષ્ટિને ક૫તા નથી.
એટલે તીર્થકર દે જે તપ અને ત્યાગને ઉપદેશ આપે છે, અને તેઓ પોતાના જીવનમાં ઉતારે છે. ત્યાગ અને તપમય જીવન બનાવે છે, આવા મહાન પ્રતિષ્ઠિત તપ અને ત્યાગને નિષેધ કરનાર. તેનું ખંડન કરનાર એ ઉસૂત્ર ભાષી છે અને સિદ્ધાંત વિરૂદ્ધ બોલનાર મિશ્રાદષ્ટિ છે. ખરેખર એવા આત્માઓ દયાને પાત્ર છે. આવા ઉત્સવ ભાષીઓને સામને કર એ આવશ્યક છે. એટલે સમકિતદષ્ટિ આત્માને આવા ઉત્સુત્ર ભાષણ કરનાર વ્યક્તિને સામને કરવાની ફરજ પડે છે. કારણ કે અનેક આત્માઓ આવા ઉત્સુત્ર ભાષાના સમાગમથી ઉન્માર્ગે ચઢી જવા સંભવ છે. જનતાને સમાર્ગ દર્શાવવાની અને ઉમાર્ગથી બચાવવાની સાચા સાધુઓની ફરજ છે.
હવે આપણે પ્રસ્તુત વિષય ઉપર આવીએ. ધર્મના સ્વરૂ પમાં ચા િધર્મને વિષય ચાલી રહ્યો છે. ચારિત્ર ધર્મની આરાધના કરનાર ત્યાગ અને તપને જીવનમાં ઉતારનાર ભાગ્યશાળી આત્માએ પિતે પિતાનું પણ કલ્યાણ કરે છે અને બીજાના કલ્યાણમાં નિમિત્ત બને છે. ધર્મનો પ્રભાવ ઉપર આરામશેભાનું વર્ણન ચાલી રહ્યું છે. આરામ શેભાની કથા–
આરામ શેભાના પિતાએ આરામ શેભાને પિતાને ઘેર લઈ જવા માટે રાજાને વિનંતી કરી કે મારી પુત્રીને મારે