________________
વ્યાખ્યાન નવમુ
૧૦૭
પ્રતાપે દેવ તેજ સ્થળે ક્રીડા કરવા આન્યા હતા, તે દેવે આ મ`ડકમાંથી તત્ક્ષણ ઝેર હરી લીધુ અને અમૃતના છાંટણા છાંટી માકલેલ મીઠાઇ સુગધીદાર અને સ્વાદિષ્ટ બનાવી દીધી. જેનું પુણ્ય રક્ષણ કરતુ' હોય ત્યાં કેાની તાકાત છે કે તેનુ કાઈ બુરુ કરી શકે! માટે જ કહ્યું છે કે-
''
रक्षन्ति पुण्यानि पुरा कृतानि
',
બ્રાહ્મણ કર'ડીયેા લઇ સવાર થતાં જ રાજસભામાં પહેાંચી જાય છે. રાજા તેનું બહુમાન કરે છે. બ્રાહ્મણે પત્નીએ આપેલ મીઠાઇ મહારાજાને ભેટ કરી, મહારાજા તે આવી દૈવી ભેજન જેવી સુંદર મીઠાઈ નિરખી ખૂબ ખૂબ ખૂશી થાય છે, બ્રાહ્મણુ આરામ શેાભાને પેાતાને ઘેર મેાકલવા મહારાજાને વિનતિ કરે છે, પણ રાજા કઇ રીતે આરામ શેભાને પેાતાના પિયર મેકલવા ઈચ્છતા નથી. કારણ કે-આરામ શે!ભા ઉપર રાજાને અગાધ સ્નેહ છે, તેને વિરહ એક ક્ષણ પણુ સહી શકાય તેમ નથી, એટલે રાજાએ સાફ ના પાડી કે આરામ શેલાને ત્યાં મેકલવામાં નહિ આવે.
ત્યારે બ્રાહ્મણે પત્નીના પાઠ ભણાવ્યા પ્રમાણે ચરિત્ર ભજવવુ' શરુ કર્યુ... અને એકદમ એણે પેાતાની પાસે રહેલી છરી મ્હાર કાઢી અને પેાતાના પેટમાં ભેાંકવા તે તૈયાર થયે અને રાજાને કહે છે કે રાજન્! મારી પુત્રીને મારે ઘેર નિહ મેકલે તા હું આપઘાત કરીશ. બ્રાહ્મણુ આપઘાત કરવા તૈયાર થયા છે, હવે શુ થાય છે એ અગ્રે વમાન,