________________
ધર્મ તતવ પ્રકાશ
ઓ બાપ રે મરી ગયા એમ બૂમ બરાડા પાડે છે. શેઠને પોતે બંધાવેલી વાવડી ઉપર અત્યંત મેહ અને આસક્તિ છે, મારી વાવડી મારી વાવડી એમ બેલે છે, એમ આધ્યાનમાં ને આત ધ્યાનમાં તેણે તિય ચગતિનું આયુષ્ય બાંધી લીધું અને પરિ ણામ પતે બંધાવેલી વાવડીમાં દેડકા પણે તે ઉત્પન્ન થાય છે.
અંતે મતિ સે ગતિ” અને “જે ગતિ તેવી મતિ” વાવડી પર આસક્તિના કારણે એ વાવડીમાં જ એ ઉત્પન્ન થયે. અને મહામૂલે માનવદેહ હારી ગયે. નંદ મણિયારને જીવ આ દેડકે આ વાવડીમાં ચારે બાજુ ફરે છે, વાવને નિરખી નિરખી હરખે છે, આ વાવડીમાં જળ ભરવા માટે અનેક સ્ત્રીઓ આવે છે, ઘણું અહીં આવી નાન કરે છે, અને પુનઃ પુના નંદ મણિયારની પ્રશંસા કરે છે, કે શેઠે કેવી સરસ વાવ બંધાવી, જેની ચારે તરફ ઉદ્યાને, દરેક વનખંડમાં જુદી જુદી સભાઓ અને આનંદ પ્રમોદના અદ્યતન સાધથી ભરપૂર છે. આમ સૌ પ્રશંસા કરે છે. આ પ્રશંસાના શબ્દો નંદ મણિયારના જીવ એ દેડકાના કાને અથડાય છે અને એને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય છે, એ જાતિ સ્મરણ યાને પૂર્વ જન્મના જ્ઞાન દ્વારા એના જાણવામાં આવ્યું કે એ જ હું નંદ મણિયારને જીવ, અને મેંજ આ વાવ બંધાવી છે, છેલ્લે મારા શરીરમાં અનેક રોગો ઉત્પન્ન થયા, રોગોથી હું ખૂબ પીડા પામે, કોઈ મારા એક પણ રોગને ન મટાડી શકયું. આ વાવડીના મેહના કારણે આર્તધ્યાનથી હું દેડકા પણે ઉત્પન્ન થયો. હાય! હાય! મેં આ શું કર્યું ! દેવ દુર્લભ એવો માનવ ભવ હું ભવ હારી ગયે. ભગવાન મહાવીરને ય ભૂલી ગયે,