________________
ધર્મ તત્વ પ્રકાશ
મળવાના હતા એ લાભ, તક ચૂકી ગયા જેથી ન મળ્યા ત્યારે કેવા આઘાત લાગે છે. અને અશ્રુ સારવા પડે છે. ત્યારે
આરાધના કરવાની ઉમદામાં ઉમદા તક જો હાથથી ચાલી જશે તે પછી કેવી પાક મુકવી પડશે. અરે એક જન્મમાં નહિ, અલ્કે જન્મ જન્મમાં રડવુ પડશે. પછી થશે હાય ખજી હાથમાંથી ચાલી ગઈ. એ પહેલા જ આત્માને સમજાવા કે હું ચેતન ! જરા સમજ ! સમજ!! અને કંઇક ભવનું ભાથુ આંધી લે.
ઘણા લાકે એમ સમજે છે કે—મેટો અગલે અધાવી લીધેા. લેઇટેસ્ટ ડીઝાઇનની બે-ચાર કાર વસાવી લીધી. બે-ચાર કારખાનાના કે મીલના માલીક બન્યા, સેંકડો માણસા ઝુકી ઝુકીને સલામ ભરે એટલે જાણે અહીં જ સ્વર્ગ મળ્યુ એમ આપણે માનીએ છીએ અને અમારા જન્મ સફળ થઇ ગયા એમ સમજીએ છીએ, પણ આ આપણી મેટી ભૂલ છે. આંખ બંધ થઈ ગયા પછી શુ? ખાગ-બગીચા કે બંગલામાંથી કઇ સાથે આવશે ? બધુય વિલે મૂખે મૂક્રીને વિલાપ કરતા કરતા ચાલ્યા જવુ' પડશે. ત્યારે તારી શી દશા થડે ! સાથે આવશે ફક્ત પુણ્ય અને પાપનું ફળ. દુઃખ તે જોઇતું નથી, માટે લેવા જેવુ' જો કંઇ હાય તેા તે પુણ્ય છે. પુણ્યનુ ભાથુ સાથે લેશે તે તમારે પરલેાકમાં દુઃખી નહિ થવું પડે. આરામ શાભાની કથા
ધર્મની આરાધના શું કામ કરે છે એના ઉપર આરામ શાભાનુ' દૃષ્ટાંત ચાલી રહ્યુ છે. આરામ શે।ભાએ પિતાજીને ફરી