________________
૧૮
ધર્મ તત્વ પ્રકાશ
સિદ્ધ થઇ કે-પૈસાનું મૂળ કારણ પુણ્ય અને પુણ્યનું મૂળ કારણુ ધમ છે.
હવે જો ધમાઁથી જ અધુ' મળતુ' હોય તે મહેનત કર્યાં વધારે થાય? અને આજે મહેનત કયાં વધારે થઇ રહી છે? પુણ્યમાં જેટલી ખામી તેટલી સુખમાં ખામી, પુણ્યમાં જેટલી *સર તેટલી સુખ અને શાંતિમાં કસર.
કંઇક પુણ્ય અને પુણ્યમાં કઈક કસર હોય અથવા સાથે પાપ કર્યું હાય ત્યારે એક તરફ ધનના ઢગલા મળે અને બીજી તરફ શરીર રોગી થાય અને ધનના ભાગવટો જ ન કરવા દે. શરીર સારુ હેાય તે પત્ની રાજ ડાકણની જેમ જીવ ખાતી હાય. પત્ની સારી હાય તા પૈસા ન હોય, પૈસા ને પત્ની હાય પણ પુત્ર ન હેાય. આ સ'સારમાં તે ‘સાત સાંધા ને તેર તૂટે' એવી સ્થિતિ છે. ધર્મ કરવામાં પ્રમાદ કરવા છે અને સુખ સ ́પૂર્ણ જોઇએ છીએ એ કેમ અને !
પુણ્યમાં જેટલી કસર તેટલી અશાંતિ. સુખ સાથે દુ:ખ આવી ને ઉભું રહેવાનું પુણ્ય કસર વગરનુ હાય તે। અધી વાતે સુખ મળે એ સ્વાભાવિક છે, પુત્ર-પત્ની, પૈસે-પરિવાર અને પ`ડ બધું જ સારુ મળે.
સ'સારમાં સુખી માણસ પણ જોવામાં આવે છે અને દુ:ખી માણસા પણ જોવામાં આવે છે. આથી પુણ્ય અને પાપ તે સિદ્ધ જ છે, એને માન્યા વગર છૂટકો નથી. છતાં ખૂબીની વાત એ છે કે-સુખ પ્રિય હોવા છતાં અને દુઃખ અપ્રિય લેવા છતાં માણસ એવી મહેનત કરે છે જેના પિરણામે દુઃખ આવે