________________
૪
નહિ.' જો હી હૈ રુપ તેરા વાહી હું રુપ મેરા, પડદા પડા હું ખીચમેં આકર કે ઉડાદેના.” આ પ્રમાણે લલકારીએ છીએ.
થમ તત્વ પ્રકાશ
www
આપણામાં અને પરમાત્મામાં જરાય અંતર નથી, નિશ્ચયનયથી આત્મા શુદ્ધ છે, પરમાત્મ સ્વરૂપ છે, પણ વ્યવહારનયથી અશુદ્ધ છે, કારણ કે અત્યારે ક્રમથી લેપાયેલે છે, એના ઉપર કના પડદા આવી ગયા છે એટલે એનુ' સ્વરૂપ અવરાઇ ગયુ` છે, જેમકે સૂર્ય સ્વય' પ્રકાશમાન છે પણ આડા વાદળા આવી જાય તે તેના પ્રકાશ અવરાઇ જાય છે. જોરદાર પવન લાગે તા વાદળાને વિખરાતા વાર ન લાગે. વાદળા વિખરાતા સૂર્યના પ્રકાશ પૃથ્વી તલમાં પથરાય છે. તેવી રીતે આત્મા ઉપર રહેલા ક્રમના વાદળા જો અહિંસા, સંયમ અને તપરૂપ પવન દ્વારા વિખેરવામાં આવે તે આત્માના મૂળ સ્વભાવ પ્રગટ થાય, આત્માના મૂળ સ્વભાવ શું છે? એ વિષય ચાલી રહ્યો છે.
અહારના કાઈપણ નિમિત્તથી કે અન્ય તરનિમિત્તથી જે ભાવ વતે તે આત્માના સ્વભાવ નહિ, જેમકે પાણી સ્વભાવે શીતળ હાય છે. એ ભઠ્ઠી કે ગેસ ઉપર મૂકવાથી અગ્નિના સચાગથી ઉષ્ણુ થાય છે. એમાં જે ઉષ્ણુતા આવી એ પાણીના સ્વભાવ નથી. પાણીમાં જે ઉષ્ણતા આવી તે અગ્નિના ઘરની છે. અગ્નિના નિમિત્તથી, અગ્નિના સ ́સથી, એટલે જેમ પાણીની ઉષ્ણતા એ પાણીના સ્વભાવ નથી, પણ નિમિત્ત જન્ય છે, તેમ આત્મામાં જે વિકારા પેદા થાય છે, કષાયે અને વિષયાના પ્રાદુર્ભાવ થાય છે. ઘડીમાં કઇ ને ઘડીમાં