________________
વ્યાખ્યાન ૬ ટ્ર!
પણ મોટે ફેરફાર થાય છે અને સંસારની રખડપટ્ટી મટી જાય છે. પરિમિત ભવમાં જ આતમા મુક્ત બને છે. આત્મા મિથ્યાત્વી મટી સમકિત થયો એટલે દુર્ગતિને તાળા લાગવાના, દુર્ગતિ અટકી જવાની
સમકિત દષ્ટિ સદ્દગતિમાં જ ઉત્પન્ન થાય છે. ભવની ગણત્રી પણ સમકિતની પ્રાપ્તિ પછી થાય છે. શ્રી તીર્થકર દેના કોઈના ૩, કે ઈન ૧૩ અને કેઈના ૨૭ ભવ આ બધા
જ્યારથી તેઓને આત્મા સમક્તિ પામ્યું ત્યારથી જ આ ભોની ગણત્રી કરવામાં આવી છે.
આ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે-જિનેશ્વર દેવના સિદ્ધાંત ઉપરની શ્રદ્ધા શું કામ કરે છે. જૈન શાસન કેવું અપૂર્વ છે, તે સમજનાર સમજી શકે છે. જેનશાસન કેવળ ધર્મને જ સમજાવે છે એમ નહિ, પણ આખી દુનિયાના સ્વરૂપને સમજાવે છે. જગતમાં કેટલા આત્માઓ છે અને કેટલી ગતિ, કેટલી નિ અને કેટલા કુળ છે એનું યથાર્થ દર્શન કરાવે છે. તમામ જીન ખાન, પાન કેવા હોય છે, એ જ કયાં ક્યાં રહે છે. કેટલું એમનું આયુષ્ય, કેટલા એના પ્રાણ, કેટલી એની ઈન્દ્રિયે? એ શું વસ્તુ હેવાનું શું કારણ? શરીરના નિર્માણમાં આટલે મેટો ભેદ કેમ? આત્મા ઘડીમાં સુખી, ઘડીમાં દુઃખી, ઘડીમાં શેકમગ્ન અને ઘડીમાં આનંદમગ્ન બને છે. આમ થવાનું શું કારણ? એક ધનવાન બને છે, અને બીજાને ચપણીયું લઈને ભીખ માંગવા છતાં ય પૂરે પિટને ખાડે ય પુરાતે નથી, આમ થવાનું શું કારણ? અમુક માપમાં જ કેમ મળે છે? આ બધું આપનાર કોણ? મળેલી