________________
७७
વ્યાખ્યાન ૮ મુ
જો માપ લેવામાં આવે તેા તે પણ એક સરખુ જ આવશે. તેમાં જરાય ક્રૂક નિહ પડે કારણ કે તે સત્ય છે. સત્યમાં કદી ફેરફાર હાતા નથી. પણ જો આમાંના કેાઇ ઇજનેરે ભૂલ કરી હાત તા જરૂર તે બધાથી જુદા પડત એવા અજાણુ અથવા ભૂલ કરનારા માણસેાનું કથન એક સરખુ હાતુ નથી, મતલખ સત્ય કથન કરનારમાં કાઇ દિવસ ફરક પડતા નથી. એટલે હરેક તીર્થંકર અને કેવલી ભગવંતા પૂનાની હાય છે. ત્રિકાળજ્ઞાની હાય છે. એટલે જ એમના વચનમાં લેશ પણ ફરક પડતા નથી.
ભૂતકાળમાં આપણે કયાં હતા અને ભવિષ્યમાં કયાં હોઇશુ આ વાત કોઈ પણ તીર્થંકરદેવને પૂછવામાં આવે તે બધાના એક સરખા જ જવાબ આવશે. એમાં જરાય ક્રક નહિ પડે કોઈ પણ પદાર્થનું સ્વરુપ ભગવાન ઋષભદેવને પૂછનારને અને ભગવાન મહાવીર સ્વામીને પૂછનારને અસંખ્યાત કાળનુ 'તર હાવા છતાં બન્નેના જવાબ એક સરખા જ આવશે. તેવીજ રીતે મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા વીસ તીર્થંકરાને પૂછવાથી પણ જવાબ એકજ સરખા આવશે. તેમાં જરાય ફરક નહિ પડે, તેવી જ રીતે જ'મુદ્વીપ યા લવણુ સમુદ્ર ચા અન્ય અસંખ્યાત જોજન દૂર કાઇ પણ સમુદ્રનુ` માપ-પરિમાણુ, દેવેશના વિમાનાનું માપ, ચારે પ્રકારના દેવેાનુ' સ્વરુપ, ચાર ગતિનું સ્વરુપ, નવતત્વ યા ષડદ્રવ્યનું સ્વરુપ, કાઇ પણુ ક્ષેત્રમાં રહેલા, ગમે તે કાળે થયેલા અને થનારા તીર્થંકર દેવને પૂછવામાં આવશે તે સૌના જવાબ એક સરખાજ હશે! મતલખ કે કાઇ પણ તીર્થંકરની પપણામાં અંશમાત્ર ફે