________________
વ્યાખ્યાન ૮ મું
ટ
ભલે હવે બીજીવાર જોરદાર અસરકારક ઝેર ભેળવી બીજી વસ્તુ તૈયાર કરી આપું કે જેથી ઝટ ફેંસલો થઈ જાય.
આરામદેભાની ઓરમાન માતાએ ઉપરથી તે ખૂશી બતાવી. કપટી માણસે પોતાના કપટને જાહેર થવા દેતા નથી અને મલિનવૃત્તિને છોડતા નથી.
આ કપટ, દંભ અને મલીન ભાવનાનું ખરાબ પરિણામ જ્યારે ભવિષ્યમાં ભેગવવું પડશે ત્યારે એ બાપ રે પિકારતા અને હાયય કરતા પણ પાર નહિ આવે. તે વખતે ખબર પડશે કે અમારા જ કરેલા દુષ્કૃત્યેનું આ કારમું ફળ છે અને અમારે જ ભેગવવાનું છે. કેઈ બીજો ભાગવવા આવવાનો નથી. આત્માને જે દુઃખ પસંદ ન હોય તે આવા દુષ્કૃત્યોથી સદંતર દૂર રહેવું જોઈએ અને સુંદર આરાધના કરી જીવન સફળ કરવું જોઈએ.
આરામશેભાની ઓરમાન માતા આરામશેભાને મારી નાંખવા મનોમન પેંતરો રચી રહી છે અને વિવિધ એજંના ઘડી રહી છે. - હવે તે થોડા મહિનાઓ પછી આરામશેમાનું મૂળથી કાસળ કાઢવા કઈ વસ્તુ મોકલે છે અને કેવા કાવાદાવા કરે છે, એ વિષયનું આગળનું વર્ણન તેમજ ઓરમાન માતાની કૂરતાના કારણે આરામશેભાનું શું થાય છે, પુણ્યને કે અપૂર્વ પ્રભાવ છે અને ધર્મ કેવી રીતે રક્ષણ કરે છે અને ધમની આરાધને શું કામ કરે છે, વિગેરે અગ્રે વર્તમાન.