________________
mannanna
' ધર્મ તત્વ પ્રકાશ
~ ~~~~~ ~~~~~ ~ ~ ~ જેમકે સે ટચના સેનાની એક લગડી છે. અહીંથી સે ગાઉ દૂર કોઈ નિપુણ ચોકસીને બતાવશે તે તે કસોટી પર કસીને યા છેદીને તરત જ કહી દેશે કે ભાઈ! આ લગડી સે ટચની છે. ૧૦ વર્ષ પહેલાં કોઈ કુશળ ચોસીને બતાવી હતી ત્યારે પણ એજ કહેતા હતા અને ૧૦ વર્ષ પછી પણ કઈ હેશિયાર ચેસીને પુછશે તે સૌ એક જ વાત કહેશે કે ભાઈ ! આ લગડી સે ટચની છે. કારણ કે બધાનું કહેવું સાચું છે તેથી તેમાં મતભેદ કે ફરક ન પડે પણ કઈ અણઘડને પૂછશે તે તેમાં જરૂર ફરક પડશે. ત્યારે એ વાત આ ઉપરથી ફલિત થઈ કે જ્ઞાની અને સત્ય કથન કરનારાએમાં ભેદ પડતું નથી.
એક બીજા ઉદાહરણ દ્વારા આપણે આ વાત વધુ સ્પષ્ટ કરીએ. કોઈ એક ઈજનેરે એક મોટું મકાન જોયું. એમાં કેટલા બારી બારણાં છે, હેલ કેટલો લાંબે પહેળે છે વગેરે બરાબર ઝીણવટપૂર્વક જોઈને તે ઈજનેરે તેનું માપ કાઢયું. હવે એ માપ લઈને ચાલ્યા ગયે અને માપ પોતાની પાસે રાખ્યું ત્યારબાદ દૂર દેશથી બીજે ઈજનેર આવ્યું. તેણે માપ વિગેરે લીધું. અને તેણે પણ તેની નેધ કરી એમ જુદા જુદા ઠેકા ણેથી આવેલા અનેક કુશળ ઈજનેરોએ સૂકમ રીતે એકસા. ઈ પૂર્વક માપ લીધું અને નોંધ લીધી.
આ બધા ઈજનેરે પરસ્પર મળ્યા નથી. એક બીજા સાથે સલાહ કરી નથી. તે બધાનું મકાન વિનું માપ છાપામાં પ્રગટ થયું અને વાંચના વાંચવામાં આવ્યું કે તે બધાનું માપ એક સરખું છે. થોડા વર્ષ પૂર્વે અને થોડા વર્ષ પછી પણ