________________
ધમ તત્વ પ્રકાશ
..
www
ઉતાવળ કરીને શા માટે જાવ છે? આજે અહીંઆ શકાઈ જાવ, ત્યારે યતિશ્રીએ જણાવ્યુ કે રાજન્! આગળના ગામે જઇને આજે જ મારે પછા ફરવું છે.
ઠાકોરે કહ્યું યતિજી! એટલી શી ઉતાવળ છે? ત્યારે યતિશ્રીએ કહ્યું કે મહારાજ! રસ્તામાં નદી આવે છે અને આવતી કાલે મુશળધાર વરસાદ પડશે અને નદીમાં પૂર આવી જશે જેથી જલ્દી પાછા ફરી નહિ શકાય માટે ઊતાવળ કરું છું. પાછા વળતી વખતે જરૂર એક દિવસ અહીં રોકાઈ જઈશ. ચતિશ્રીની વાત સાંભળી ઢાકાર સાહેબ હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે મહારાજ ! આ વર્ષે તા ભયંકર દુકાળ પડવાના છે દુકાળ, પાણીનું એક ટીપુ પણ નહિ પડે; ત્યારે યતિશ્રીએ કહ્યું ઠાકાર સાહેબ! આમાં આપની ભૂલ થાય છે.
આ વર્ષે તે ભારે વરસાદ પડવાના છે, ત્યારે ઢાકારે કહ્યું કે સારી વાત. પાછા ફરતા પધારજો અને એક દિવસ રાકાશા એટલે બધી ખખર પડી જશે. યતિશ્રીએ કહ્યું, જરૂર હુ' અહીં આવીશ અને રાકાઇશ, યતિશ્રી પેાતાનુ કાર્ય કરી ગામડેથી પાછા ફર્યા અને ઠાકારને ત્યાં રાત રોકાયા, રાત ઢાકારને ત્યાંજ પસાર કરી, બીજે દિવસે સવાર થતાં જ વરસાદની શરૂઆત થઇ અને એવા તા મુશળધાર વરસાદ વરસ્યા કે નદીમાં પૂર આવી ચઢયા, આથી ઠાકેારનેભારે ચમત્કાર થયા, જ્યારે યતિશ્રી સભામાં આવ્યા ત્યારે ઢાકેાર ઉભા થઈ ગયા. અને ભરસભામાં યતિશ્રીના વખાણ કર્યા કે યતિશ્રીનુ' જન્મ્યાતિષનુ જ્ઞાન અદ્દભુત છે, ઢાકારે યતિશ્રીને જણાવ્યુ` કે મહારાજ! અમારા ગામના નામચીન જ્યાતિષીઓએ જણાવ્યુ
or