________________
000000
0000%
3238
વ્યાખ્યાન આખું
°°°°°
°°°°°
‘ ધમ્મા મ’ગલ મુક્કિō'' આ ગાથાને અનુલક્ષને આપણે ચાર વિષયને સમજાવી રહ્યા છીએ. તેમાં પ્રથમ શ્રદ્ધાના વિષય ચાલી રહ્યો છે. પૂર્વના વ્યાખ્યાનામાં આપણે આરાધનાના વિષય સમજાવી ગયા છીએ. અને પ્રાગૈાપાત વિરાધનાથી દૂર રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે. કારણ કે વિરાધના એ આરાધનાને બગાડનાર છે. કઇ કઇ રીતે વિરાધના થઈ રહી છે તે પણ આપણે વિશદ રીતે સમજાવી ગયા છીએ, હવે શ્રદ્ધાના વિષય આગળ ચાલે છે,
શાસ્ત્રકારો ફરમાવે છે કે-શ્રી તી કરદેવનું કથન હંમેશ માટે પ્રમાણભૂત હોય છે, અને તે કદી મિથ્યા થતુ નથી. એટલે કદી વૃથા કે બૂટું પડતુ નથી, તેથી તીર્થંકરદેવે એ કથન કરેલા વચના-સિદ્ધાંતા અને આગમા ત્રણે કાળમાં અખાષિત રીતે અવિચ્છિન્નપણે પ્રમાણ રૂપે ચાલ્યા આવે છે. કાણુ કે કોઇપણ સર્વાંગ કેવલી તી કર કે સામાન્ય કેવલી ભગવતનું જ્ઞાન પૂર્ણ હાય છે. અને એક સરખું હોય છે. કાઈના પણ કથનમાં લેશ માત્ર ફરક પડતા નથી. ફેઈપણ