________________
ધર્મ તત્વ પ્રકાશ
આ પ્રમાણે સુદેવ-સુગુરુ અને સુધર્માંને માનવાવાળે એ જ સાચી શ્રદ્ધાવાળે છે. સમકિત દ્રષ્ટિ છે અને આરાધક છે. શ્રી જીનેશ્વર દેવનું' વચન ત્ય છે. આ શ્રદ્ધા જ્યાં સુધી દ્રઢ ન થાય ત્યાં સુધી આત્મા આગળ વધી શકતા નથી. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે આ વાતને ધર્મનું બીજ તરીકે વણવી છે. બીજ હોય તે ધીરે ધીરે તે વૃદ્ધિ અને ફળરૂપે પદ્મિ, પણ જ્યાં બીજનુ જ ઠેકાણું નથી ત્યાં આગળ શી વાત કરવી એટલે સમકિત એ બીજ છે, અને સમિત એ પાયા છે.
જેમ એકડા વિનાના મીડાની કશી કિંમત નથી તેમ શ્રદ્ધાવિદ્ગુણી જ્ઞાન અને ક્રિયાની પણ કશી જ ક્ર'મત નથી. શ્રદ્ધાવિાણી ક્રિયા એ દ્રક્રિયા છે, જ્યારે મુક્તિની પ્રાપ્તિ માટે ભાવક્રિયાની જરૂર છે. મતલબ કે સમકિતપૂર્વકની સિદ્ધાંત મુજબની શુદ્ધભાવથી કરેલી ધ ક્રિયા એ આરાધનામાં ખપે છે. એની કિંમત છે અને એનાથી જ માક્ષ રૂપ મહાન ફળની પ્રાપ્તિ થાય છે. તાત્પર્ય એ કે શ્રદ્ધા પૂર્ણાંક કલ્યાણની કામનાથી કરેલી ક્રિયા એનું નામ આરાધના.
જેમ રાગી અને દ્વેષી એ દેવ ન કહેવાય તેમ લાડી, વાડી અને ગાડીની માજમાં ખૂંચેલા અને સંગ્રહખારીમાં પડેલા, તે સુગુરુ ન કહેવાય, અને ત્યાગી તપસ્વી હોવા છતાં જેની દેશના અને જેની પ્રરૂપણા ો સિદ્ધાંત મુજબની ન હાય પશુ ઉલટી સિદ્ધાંત વિરુદ્ધ હેય તે ગુરુ છે. ભલે પછી તે માટા આચાય હાય, બહુ શિષ્યા અને ભક્તોથી