________________
વ્યાખ્યાન સાતમું
६७ પરિવરેલા હેય, ત્યાગી કે તપસ્વી હોય યા મહાવિદ્વાન હોય પણ જે તેની દેશના શાસ્ત્ર વિરુદ્ધ છે તે તે કુગુરુ છે, એ હકીક્ત છે, એવા કુગુરુ પિતે પણ ડૂબે છે અને એના અનુયાયીઓને પણ ડૂબાડે છે, જેમ લેઢાની નાવ પોતે પણ ડૂબે છે અને બેસારુને પણ ડૂબાડે છે તેમ.
बहुगुण विजानिलओ उस्सुतभाली तहा विमुत्तव्यो Guam ગુનો, વિઘર વિસરે સ્ત્રૌg “gfgશત.
મહાવ્રતધારી હોય અને સૂત્ર મુજબ પ્રરૂપણું હોય ત્યાં સુધી તે સુગુરુ કહેવાય, અને તે બધાને ગુરુ તરીકે માનનારે સમકિત દ્રષ્ટિ છે, પણ જે પિતાને ઠીક લાગે એને જ સુગુરુ માનવા એવી માન્યતા સમકિત દ્રષ્ટિની ન હય, અલ બત આપણે જેનાથી ધર્મ પામ્યા હેઈએ, તે આપણા ઉપકારી ગણાય, તેને બદલે વાળે વળે નહી. માટે જ કહ્યું છે કે
સમકિતદાતા ગુરુત પટ્યુયાર ન થાય,
ભવકેડાકોડે કરી કરતા કેડ ઉપાય છે " ઠાણાંગ સૂચના ત્રીજા ઠાણામાં એમ જણાવવામાં આવ્યું છે કે ત્રણ જણના ઉપકારને બદલે વાળે વળતા નથી. એક તે પિતાના માતાપિતા, બીજા સમકિતદાતા ગુરુ અને ત્રીજા આપણું પોપક. આ ત્રણના ઉપકારનો બદલે ગમે તેટલી તેમની સેવા સુશ્રષા કરવામાં આવે તે પણ વાળે વળતો નથી, ઉપકારીની સેવા કરવી એ વફાદારી છે, પરંતુ એમના સિવાયને બીજા સાધુઓને કુગુરુમાં ગણી લેવા એ આપણી