________________
૬૯
વ્યાખ્યાન સાતમુ‘
“ દ્રષ્ટિરાગસ્તુ પાપીયાન્ દુચ્છેદસતાપિ '
દ્રષ્ટિરાગ એ મહાપાપ છે અને ભલભલા મહાત્માઓને પણ એ છોડતા નથી. કોઇ એમ કહેતુ હાય કે આજે સુગુરુ મળવા મુશ્કેલ છે. માટે જેનાથી આપણે ધર્મ પામ્યા હોઈએ એ જ આપણા ગુરુ, આવુ. જેએ ઠસાવતા હેાય તેએ શુદ્ધ પ્રરૂપ નથી. આવું માનવામાં પેાતાને જ ગુરુ મનાવવાને સ્વાર્થ રહેલેા છે આનુ નામ જ એક જાતની વાડાબંધી, જો બધા જ આવુ ખેલતા થઈ જાય તે જરા કલ્પના તા કરા કેટલા વાડા ઉભા થાય. કેટલા પક્ષ પડે! અને શાસ નની કેવી છિન્ન ભિન્ન દશા થાય અને તેનું પરિણામ કેવુ‘ ભયંકર આવે! શું આ ઇષ્ટ છે ? માટે આવી વાડાબ’ધી કરનારા સાધુએ કેવા અને કેટલા પાપના ભાગીદાર થાય અને તેમના નિમિત્તે થયેલી શાસનની છિન્નભિન્નતાને કારણે તેમના કેટલે સ ંસાર વધી જાય ! માટે આ બધી વસ્તુ અત્યંત વિચારણીય છે.
આ રીતે લોકોને અવળા પાઠ ભણાવી શાસનની શિભિન્નતા કરવી, શાસનમાં ભે પાડવા એ વસ્તુ જૈન શાસ નના માટે અત્યંત ભય'કર છે. કેવળ આ જન્મની વાહવાહુ અને પૂજા સત્કાર માટે આવી પક્ષાપક્ષી અને વાડાબંધી જે આપણે ઉભી કરીશુ તેા આ જન્મ પછી શું?
આના પરિણામે અંતે અધમમાં અધમ અને ખરાખમાં ખરાબ કડવા ફળ આત્માને જ ભાગવવા પડશે. આ મા