________________
---
ધર્મ તત્વ પ્રકાશ ~~~~~~~~~~~~
~ મતલબ કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગું ચારિત્ર આ રીતે ધર્મના ત્રણ પ્રકાર છે અને એ ત્રણે મળીને મોક્ષને માર્ગ બને છે.
આ ત્રણની આરાધનાથી જ આત્મા મુક્ત બને છે. જેમકે એકલા ઘઉના લેટથી લાડવે બનતું નથી લાડુ બનાવવા માટે ઘી, ગેળ અને લેટ આ પ્રમાણે ત્રણ વસ્તુ ભેગી થાય ત્યારે લાડ બને છે, તેવી જ રીતે સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્ર આ ત્રણ મળીને મેક્ષમાર્ગ આપે છે. એકલી શ્રદ્ધાથી એકલા જ્ઞાનથી કે એકલા ચારિત્રથી કેઈ મુક્તિ મેળવી શક્યું નથી અને મેળવી શકતું પણ નથી, પરંતુ સંપૂર્ણ શ્રદ્ધા, સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ ચારિત્ર આવે ત્યારે જ આત્મા મુક્તિ મેળવી શકે છે.
પણ આ ત્રણ વસ્તુ મેળવવામાં પ્રથમ જરૂર છે મેહનીય કર્મના ઉપશમની અને ક્ષયની. જે મેહનીય કર્મને સર્વથા ક્ષય થઈ જાય તે તે તરત જ તે જ જન્મમાં આત્મા મુક્ત થવાને એ હકીકત છે. આરાધક કેણુ?
આરાધક કે પ્રથમ એ જાણવું જરૂરી છે કે આરાધક કે? સમ્યગ્દષ્ટિ આત્મા આરાધક કોટિમાં આવે છે. મતલબ જ્યારથી આત્મા સમ્યગ્દર્શન પામે છે ત્યારથી જ તે આરાધક ગણાય છે. આથી સમજી શકાય છે કે સમકિતની કેટલી કિંમત છે. સમક્તિ કેવી અજોડ અને અપૂર્વ વસ્તુ છે. આત્માને સમકિત પ્રાપ્ત થતાં જ બ્યુર પરિવર્તન થાય છે. કમને બંધમાં