________________
ધમ
૪૨
દેવે તેણીને વરદાન આપ્યું છે છતાં એને અભિમાન નથી. આજે તા દેવ સ્વપ્નામાં આવે તેય ઘમડના પાર ન રહે, અને અધે કહેતા ફરે કે મને દેવ આવે છે. પશુ માણસે ગંભીર બનવાની જરૂર છે. તુચ્છતા કામ ના આવે. ધર્મની આરાધના કરવાવાળા આરાધકો ખૂબ ગભીર હાવા જોઇએ, એના પેટનું પાણી ન હાલવુ જોઇએ. આજે આપણે ક્ષુદ્ર વૃત્તિવાળા ખની ગયા છીએ. પારકાના દેાષા જોવા અને જ્યાંત્યાં પ્રગટ કરવા અને પેાતાના અવગુણા ઢાંકવા. આ શુ' આરાધક આત્માનુ કુન્ય છે? આથી ધર્મીજને જગતમાં હલકા પડે છે. ધર્મીને જોઈ ને દીલ ડાલી ઉઠે. આવેા આવે તમારા પગલા કથાંથી ? એમ સ્હેજે એલી જવાય. પણ આજે ધર્મીને જોઇને એ આનંă આવતા નથી કારણ કે હૃદય તુચ્છ અન્ય' છે. નિંદાટીકા સિવાય બીજી વાત નહિ.
તત્વ પ્રકાશ
વિદ્યુતપ્રભાની સાથેના સાથે જ બગીચા જ્યારે જ્યારે ટાકાના જોવામાં આવ્યા ત્યારે સૌના આશ્ચર્યના પાર રહ્યો નહિ. આ ચમત્કાર જોઇને સૌ શતમુખે વિદ્યત્ત્પ્રભાના વખાણુ
કરવા લાગ્યા.
એક દિવસ વિદ્યત્ત્પ્રભા જ ગલમાં ગઈ હતી. અને બગીચાની છાયામાં સૂતી હતી. એટલામાં ત્યાં પાટલીપુરનગરને રાજા જિતશત્રુ હાથી, ઘેાડા, રથ અને પાયદળ આ ચારે પ્રકારના સૈન્ય સાથે શત્રુના પરાભવ કરી આ રસ્તેથી તે પેાતાના નગર તરફ પાછા ફરી રહ્યો હતા. આ મનહર બગીચાની સુંદર છાયા નિહાળી અહીં જ તેણે પડાવ નાખ્યા. હાથી, ઘેાડા, ઊંટા અને બળદેા વિગેરે ઝાડ સાથે બાંધી દીધા.