________________
વ્યાખ્યાન ૩ જુ
૪૩
આ તરફ વિપુલસેનાના પડાવના કાલાહલથી વિદ્યુત્પ્રભા ઉંઘમાંથી જાગી ઊઠી. ચામુર માટુ' સૈન્ય જોઇ એ તેા વિચારમાં જ પડી ગઇ, મારી ગાયા ત્યાં ગઈ ? પણ ગાયા તા દૂર ચાલી ગઇ હતી. એ તા એકદમ ઉડી અને ગાયાને પાછી વાળવા દોડવા લાગી. એ દોડવા લાગી એટલે બગીચા પણ એની પાછળ પાછળ જવા લાગ્યા. ઝાડે બાંધેલા ઊંટ, ઘેાડા, હાથી વિગેરે પણ દોડવા લાગ્યા. રાજા આ બધુ જોઇને દિગ્ મૂઢ બની ગયે। કે આ શું આશ્ચય! આવું તે કેઇ દિવસ કોઈના જોવામાં આવ્યું નથી. રાજા-મંત્રી અને સૌને પારાવાર આશ્ર્ચર્ય થયું.
પરિવારની સાથે રાજા પણ ઉભા થયે અને રાજાએ મંત્રીને પૂછ્યુ કેમ મંત્રીશ્વર ? આ શું આશ્ચય ? મંત્રી પણ આ જોઇને આભેાજ બની ગયે પણ એ બુદ્ધિશાળી હતેા. એ કળી ગયા કે-જરૂર આ બાળાને ચમત્કાર છે. મંત્રીએ મહારાજાને વાત કરી. મહારાજા પણુ સમજી ગયા કે વાત સાચી છે. મહારાજાએ અમાત્યને કહ્યું મત્રીશ્વર ! એ બાળાને અહીં ખેલાવી લાવે.
મત્રીરાજ માળાને ખેલાવવા ગયા છે, પણ ખાળા આવે છે કે નહીં ? પરસ્પર કેવા વાર્તાલાપ થાય છે, ધર્મના પ્રભાવ અને એના મહિમાનું વન ચાલી રહ્યું છે. પૂજન્મમાં કરેલી ધર્મની આરાધના શું કામ કરે છે? વિગેરે અગ્રે વમાન,
5%*+°°°°°°°¢v°°°