________________
48383B6BAEH
# # વ્યાખ્યાન પાંચમું છે
*338253BEBY
?
ધમે મંગલની પ્રથમ ગાથા પર પ્રથમ ધર્મના સવરુપને વિષય ચાલી રહ્યો છે. આત્માના ગુણ એ ધર્મ છે અને આત્માના ગુણનું સ્વરૂપ એ ધર્મનું સ્વરુપ છે. એટલે હવે આપણે આત્માના ગુણેનું વર્ણન કરીએ છીએ. પરમાત્મા અને ગુરુ ધર્મ આપનાર છે અને પરમાત્માના ઉપદેશ મુજબની ધર્મ ક્રિયાઓ એ ધર્મનું સાધન છે. છતાં એ ક્રિયાને ધર્મરૂપે કહીએ છીએ ત્યાં કારણમાં કાર્યને ઉપચાર કરવામાં આવે છે અને તે બરાબર છે. ધર્મની ક્રિયાઓ વડે ધર્મ સધાય છે. એટલે આત્માના ગુણોનું સ્વરૂ૫ અને ધર્મનું સ્વરુપ એ એક જ વસ્તુ છે.
આપણે આત્મા અનાદિકાળથી ૮૪ લક્ષ છવાયેનિમાં ભ, રખડ્યો, રવો , છતાં તે પિતાના સ્વરૂપને મતલબ પિતાના ગુણોને પ્રગટ કરી શક્યો નથી.
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગચારિત્ર એ આત્માના ગુણ છે. એનું સ્વરૂપ એ જ ધર્મનું સ્વરૂપ છે અને એ જ મુક્તિનો માર્ગ છે,