________________
ધર્મ તત્વ પ્રકાશ
અને વિદ્યુતપ્રભાને પૂછવા લાગ્યા અરે પુત્રી ? આટલામાં નાગ તારા જોવામાં આવ્યું કે નહીં?
ત્યારે તેણીએ જવાબ આપ્યો કે હું તે કપડુ ઓઢીને સૂતી છું. મને ક્યાંથી ખબર હોય કે નાગ અહીંથી ગમે કે નહીં? મદારીઓ પરસ્પર વાત કરવા લાગ્યા કે નાગ જે હેત તો આ અહીં ઊભી શેની રહે ! એને ભયથી જ ભાગી જાય. ચાલે ચાલે નાગ આ તરફ આવ્યે લાગતું નથી. દાંત-હઠ કરડતા ભીંચતા ભીંચતા ગુસ્સામાં મદારીએ નાગ કહાં ગયા, એમ બેલતા તે આગળ વધ્યા. જ્યાં એ આગળ ગયા કે તરત જ વિદ્યત્પ્રભાએ નાગને કહ્યું નાગરાજ ! તમારા વેરીએ ચાલ્યા ગયા. હવે બે ફકર રહે એમ કહી તેણે નાગને બહાર કાઢ્યો. - તેજ વખતે નાગે પિતાનું દિવ્યરુપ ધારણ કર્યું અને એ વિઘતપ્રજાને કહેવા લાગે બાળા! તારી હિંમતથી અને દવાની આવી ઉમદાવૃત્તિથી પ્રસન્ન થયે છું. માટે તારી જે ઈચ્છા હોય તે તું સુખેથી માંગ. વિદ્યુતપ્રભા આમ તે ઉંમરે નાની હતી, અને તે જ ગાયે ચરાવા આવતા, સૂર્યને તાપ હેરાન પરેશાન કરતે હતે. છાંયા માટે ઝાડ પણ નહોતું તેથી તે અકળાતી હતી. એથી તેણીએ નાગરાજને કહ્યું બાપા! જે પ્રસન્ન થયા છે તે મારા ઉપર છાયા કરજે કે જેથી રેજનું તડકાનું દુઃખ દૂર થાય. અને હું શાંતિથી ગાયે ચરાવું !
નાગરાજે વિચાર્યું. બાળા બિચારી બહુ ભેળી લાગે