________________
યાખ્યાન ૩ જી
૩૭
ધાતુના ભેગથી અત્યારે તેમાંથી ધૂમાડા નીકળે છે અને કાળાશ જણાય છે. ધૂમાડા કે કાળાશ સુવણૅ ની નથી. તેજામ અને ખાર દ્વારા સુવર્ણ ને તપાવતા તપાવતા જ્યારે સેાનું શુદ્ધ થઇ જશે ત્યારે તેનું પેાતાનું સાચુ સ્વરૂપ પ્રગટ થશે, એની કાંતિ, એની પીળાશ અને એનુ તેજ ઝગમગી ઉઠશે.
www
તેવી જ રીતે આત્મા કથી હળવા થશે, અને શુદ્ધ થશે તેમ તેમ તેના સાચા સ્વભાવ પ્રગટ થશે, એ સ્વભાવ એટલે વીતરાગ સ્વભાવ, આત્મા પોતાના વીતરાગ સ્વભાવને ખાઈ એડે છે, છતાં એ કઇ બીજે ચાલ્યે ગર્ચા તણી, પશુ તે દખાયલે છે, ઢકાયલેા છે. અત્યારે એના ઉપર કના કબજો છે, કનુ દબાણ છે, બાકી એ સ્વભાવના માલીક આત્મા છે, પણ અત્યારે એ લાચાર છે, વિવશ છે. જેમકેઆજે રાજ્ય પ્રજાસત્તાક કહેવાય પણ સત્તા આપણા હાથમાં નથી. જેમ સત્તાધારીઓ પ્રજાને આજે જેમ નચાવે તેમ નાચવું પડે છે. પ્રજાનું કઇ ચાલતું નથી તેમ આપણને કમ જેમ નચાવે તેમ નાચીએ છીએ. કસત્તા આગળ આત્મા અ જે નિર્માલ્ય પ્રાયઃ બની ગયા છે.
આજે સુવણુ, રજત, હીરા અને માણેકની કિંમત વધતી જાય છે પણ માણસની કિંમત ઘટતી જાય છે. એનુ કારણ શું? કારણ એજ કે આજે આપણે પરસ્વભાવમાં રાચી-માચી રહ્યા છીએ. આત્માને ભૂલી ગયા છીએ, આત્માના સૌહરને વિસરી ગયા છીએ અને મેહના વશે પરાધીન બન્યા છીએ, નીતિ અને ધર્મને ચૂકયા છીએ અને મેહ અને વાસનાના