________________
ધર્મ તત્વ પ્રકાશ
થાન સ્થિર જિd wાહેરનષ્ણુન:
રાહેર વાતો ગ્રાસેનામાનમ | અભ્યાસથી ચિત્ત થિર થાય છે. અભ્યાસથી વાયુને (પ્રાણુને) કાબૂમાં લાવી શકાય છે, અભ્યાસથી પરમાનંદની પ્રાપિત થાય છે અને અભ્યાસથી જ આત્મદર્શન થઈ શકે છે. સ્વભાવ બદલાય છે
નિમિત્તથી પિદા થયેલે સ્વભાવ એ પરિવર્તન પામે છે, ઘડી ઘડી બદલાય છે, કે આપણા વખાણ-કે પ્રશંસા કરે તે ‘ફૂલીને ફાળકા થઈએ છીએ અને કોઈ આપણું અપમાન કરે તે તેના ઉપર દ્વેષ ઉત્પન્ન થાય છે. કઈ વસ્તુની લાલચ થઈ કે માયા અને કપટ આવવાના જ, એટલે મનગમતી વસ્તુ ઉપર રાગ પેદા થશે અને અણગમતી વસ્તુ ઉપર દ્વેષ પેદા થશે, નિમિત્ત પ્રમાણે સ્વભાવ બદલાશે જે સ્વભાવ વારંવાર બદલાય તે આપણો સ્વભાવ નહિ મરચાને ગમે ત્યારે વાપરો એ તીખા જ લાગવાના અને સાકરને ગમે ત્યારે વાપરશે તે તે મીઠી જ લાગવાની. કારણ એ એને મૂળ સ્વભાવ છે. એમાં જે કઈ બીજી વસ્તુનું મિશ્રણ થાય તે તીખાશ અને મીઠાશમાં ફરક પડશે.
જેમકે સુવર્ણ માં જ્યાં સુધી બીજી ધાતુ મળેલી હશે, થાને બીજી ધાતુનો ભેગ હશે તે તેને અગ્નિમાં તપાવતા અને નવસાર વિગેરે પદાર્થ નાંખતા તરત જ ધૂમાડો નીક ળશે અને કાળાશ જણાશે, એ ધૂમાડો કે કાળાશ એ સેનાને નથી. સુવર્ણ તે પ્યાર છે, સ્વરૂપે શુદ્ધ છે, પણ બીજી