________________
વ્યાખ્યાન ત્રીજી
છોકરાને રાજી રાખવા ધન આપ્યા કરે છે. ૧૬ કેડ સેનામહેર વેશ્યાને રાગમાં વેશ્યાને અપાઈ ગઈ, માત-પિતા કાળ કરી ગયા. છતાં તે કરે ઘેર આવ્યું નહિ. છેવટે તે ધનહીન બને એટલે વેશ્યાએ તેને કાઢી મૂકો. આથી છોકરાને ઘણે ખેદ થયે. હવે એને સમજાયું કે મેં ઘણી મોટી ભૂલ કરી. માતપિતાની સેવા કરી નહિ. ખોટે રસ્તે ચઢ, પાયમાલ થયે જીવન બગાડ્યું. છેવટે તેની સ્ત્રીના કહેવાથી તે વ્યાપાર-ધંધે કરતા અને ધર્મની આરાધના કરતા કરતા સુખી થયે અને ધનવાન થયે પણ માત-પિતાને એ છોકરે કામમાં ન આવ્યો. દેવીએ કહ્યું હતું કે છેક થશે પણ તારા કામમાં નહિ આવે. ધર્મની આરાધના કરતા સંદેહ રાખવાનું આ પરિણામ છે. માત-પિતાએ દુઃખી અવસ્થામાં કાળ કર્યો, દેવીનું કહેવું સાચું પડ્યું. માટે ધર્મની આરાધના કરતાં શંકા કરવી નહિ તે જ આરાધનાનું પૂર્ણ ફળ મળે છે. - આત્માના સ્વભાવને જ્યારે આપણને ખ્યાલ આવશે ત્યારે તરતજ તમને સમજાશે કે અત્યારે હું વિભાવ દશામાં છું. પર ભાવમાં અને પર સ્વભાવમાં છું. આ સ્વભાવ મારે નથી, આસ્વભાવ એ કર્મ જન્ય સ્વભાવ છે. આ મારો અસલ સ્વભાવ નથી. આ તે નકલી છે. મારુ અસલી રૂપ જુદું છે. આ નકલી સ્વભાવથી જ હું દુઃખી દુઃખી થઈ રહ્યો છું. કર્મના મિશ્રણ વગરનો અને અસલી સ્વભાવને આનંદ તે અવર્ણનીય છે. હું તે સત્ ચિત્ અને આનંદ સ્વરૂપ છું. માટે જ આપણે સેડ સોહને જાપ જપીએ છીએ. “મેં એર નહિ તુ એર