________________
વ્યાખ્યાન ૨ જું તપ્રભાએ તે નાગને ખોળામાં લઈ લીધું અને કપડું ઢાંકી દીધું. આમ તે તેને ડર લાગે પણ તેણી દયાળુ હતી, બીજા જીવનું રક્ષણ પ્રાણના ભોગે પણ કરે તેવી હતી, ભલભલા લોખંડી માણસો પણ નાગરાજના કુંફાડાથી દૂર ભાગે એવા નાગને એક બાળા પિતાના ખોળામાં લઈ લે એ કંઈ ઓછા આશ્ચર્યની વાત છે? હવે શું બનાવ બને છે તે અગ્રે વર્તમાન.
–નમસ્કાર મહિમાપૂજ્યપાદ પ્રખર વિદ્વાન જૈનાચાર્ય શ્રીમદ વિજય લમણસૂરીશ્વરજી મહારાજે નવકારમંત્રના વિષય પર નવ વ્યાખ્યાને આપ્યાં હતા, જે જિજ્ઞાસુઓને અનેરૂ માર્ગ દર્શન આપે તેવા બેધક અને તાવિક છે. સરળ અને સાદી ભાષામાં લેકર્ભોગ્ય શૈલિથી અપાયેલા આ પ્રવચને અનેક રીતે ઉપયોગી છે.
– સં. ત્રીજી આવૃત્તિ છે કિંમત ફક્ત ૨ રૂપિયા.