________________
ધર્મ તત્વ પ્રકાશ
/WWWvvvvvvvvvvvvvvvvvvvy
અકબર અને બીરબલ- એક વખત બાદશાહ અકબરે સૌ સભાજને ઉદ્દેશીને કહ્યું કે–આ બેડ પર દરેલી લીટીને અડ્યા વગર જ નાની કરવવાની છે. આ સાંભળી સૌ વિચારમાં પડી ગયા. લીંટીને અડડ્યા વગર નાની શી રીતે થાય. કેઈ આ વાતને ઉકેલ કરી શકયું નહિ. છેલ્લે બીરબલ ઉભું થયે અને તેણે તરત જ એ લીંટીની બાજુમાં બીજી મેટી લીંટી દેરી, જેથી પ્રથમની લીંટી–આપે આપ નાની જણાવા લાગી. બાદશાહ અકબર બીરબલની ચતુરાઈ ઉપર પ્રસન્ન થયા અને સમાજને એ પણ બીરબલની બુદ્ધિ-ચાતુર્યના વખાણ કર્યા, સૌ એકી અવાજે કહેવા લાગ્યા કે કિંમત બુદ્ધિની છે. ' - શાસનની પ્રભાવના એટલે ધર્મની પ્રભાવના, જ્ઞાની અનેક આત્માઓને ધર્મના માર્ગે વાળવામાં નિમિત્ત બને છે, માટે જ પ્રભાવક હોય અને જ્ઞાની હોય તે કિયાહીન હોવા છતાં તેને વરતર એટલે સારે અને શ્રેષ્ઠ ગણવામાં આવે છે.
બીજે કિયાવાન છે, તપસ્વી છે, છતાં જ્ઞાનમાં અ૮૫ છે તે એ શાસનપ્રભાવક જ્ઞાનીની અપેક્ષાએ બીજા નંબરને છે. - જેમકે બજારમાં સુવર્ણ પણ વેચાય છે અને હીરામાણેક પણ વેચાય છે પણ સુવર્ણ કરતા હીરાની કિંમત વધારે છે તેમ જ્ઞાનની કિંમત કિયા કરતા વધી જાય છે. - “દેશઆરાધક કિરિયા કહી સર્વઆરાધક જ્ઞાન” આ વાક્ય પણ એજ વાતની સાક્ષી પૂરે છે. એટલે શાસનની પ્રભાવના કરનાર મહાપુરુષને દરજજો-ઘણે ઉંચે છે.