________________
વ્યાખ્યાન ૧ લું
- ૧૫
રહ્યું પણ એ નવી મા કેવા હુકમ છેડે છે અને પુત્રીને કે ત્રાસ આપે છે. આમ છતાં જે પુણ્યશાળી છે તેને અચાનક કેવી દેવી સહાય મળે છે, અને એનું વિદ્યપ્રભા નામ કેવી રીતે પરિવર્તન પામે છે, વિગેરે વિષય તેમજ ધર્મ એટલે શું? આ બધા વિષયનું વર્ણન અ વર્તમાન
સાણંદમાં પધરામણી : પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ વિજયલક્ષમણસરીશ્વરજી મહારાજ સાહેબ તથા શતાવધાની પૂ. આચાર્ય શ્રી વિજય કીર્તિચંદ્રસૂરિજી મહારાજ આદિ સાણંદ શ્રી સંધની તેમજ !
મ્યુનિસિપાલીટીના પ્રેસીડેન્ટ શ્રી ધનજીભાઈ પટેલ વિગેરેની વિનંતીને સ્વીકાર કરી વિ સં. ૨૦૨૪ માં પુન: ભવ્ય સ્વાગતસહ સાણંદ પધાર્યા હતા, ચાર પાંચ દિવસની સ્થિરતામાં શ્રી ધનજીભાઈ પટેલે વાજતે ગાજતે પૂ. આચાર્ય દેવાદિની | પધરામણી કરાવી રૂ ૧૦૮ થી ગુરુપૂજન કર્યું હતું અનેક નિયમ લીધાં હતાં. અન્ય જૈનેતર-આગેવાનો અને જૈન સંધ હાજર હતો. અને એ પ્રતિજ્ઞા લીધી હતી. વ્યાખ્યાન બાદ પણ તેમના તરફથી શ્રીફળની પ્રભાવના થઈ હતી. ૪-૫ દિવસની સ્થિરતામાં તો અને આનંદ અને અપૂર્વ ધર્મોદ્યોત થયો હતો.