Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीदशवकालिकमत्रे हे गौतम ! मङ्गलिपुत्रस्य गोगालकस्यानुकम्पनायें वालतपस्विनो वैश्यायनस्य तेजःपतिसंहरणार्थं च मया शीतलां तेजोलेश्यामुद्भाव्य तदीयोप्णा तेजोलेश्या प्रतिहतेत्यर्थः । तत्र 'अणुकंपणट्टयाए ' 'तेयपडिसाहरणट्टयाए ' इति पदद्वयेन गोशालकरक्षणार्थ भगवतस्तेजोलेश्यासमुद्भव इति स्पष्टीभवति ।
न च रक्षणं यदि धर्मस्तहि स्वसमवसरणे वर्तमानौ सर्वानुभूतिमुनक्षत्रनामानी शिष्यौ किं न भगवता रक्षितौ ? इति वाच्यम् , भगवतः सर्वज्ञतया तयोरायु:समाप्तिसन्दर्शनात् । ननु यथा समाप्तायुपं कोऽपि नैव रसितुं प्रभवति तथा विद्यमानायुपं न कोऽपि हन्तुं शक्नुयात् ? इति चेन्न, त्रिपष्टिशलाकापुरुषान् देवान्
यहां यह संदेह हो सकता है कि यदि बचाने में धर्म होता तो भगवान्ने अपने समवसरणमें स्थित सर्वानुभूति और सुनक्षत्र नामक शिष्यों को क्यों न पचाया ?
इसका समाधान यह है कि भगवान् सर्वज्ञ थे, इसलिए किसका आयुष्य कितना अवशेष है या समाप्त हो चुका है इसे वे अपने निर्मल केवल ज्ञानसे जानते थे। सर्वानुभूति और सुनक्षत्र शिष्योंका वर्तमान आयुष्य समाप्त हो चुका था।
प्रश्न-जैसे वर्तमान आयुष्य समाप्त होने पर कोई किसीको बचा नहीं सकता वैसे ही आयुष्य रहते हुए कोई किसीको प्राणरहित भी नहीं कर सकता?
અહીં એ સંદેહ થઈ શકે છે કે જે બચાવવામાં ધર્મ થાય છે તે ભગવાને પિતાના સમવસરણમાં રહેલા સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર નામના શિષ્યોને કેમ ન બચાવ્યા ?
એનું સમાધાન એ છે કે–ભગવાન્ સર્વજ્ઞ હતા, તેથી તેનું આયુષ્ય કેટલું અવશેષ રહ્યું છે અથવા સમાપ્ત થઈ ચૂકયું છે તે ભગવાન પિતાને નિર્મળ કેવળ જ્ઞાનથી જાણતા હતા. સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર શિષ્યનું વર્તમાન આયુષ્ય સમાપ્ત થઈ ચૂકયું હતું.
પ્રશ્ન–જેમ વર્તમાન આયુષ્ય સમાપ્ત થવાથી કઈ કઈને બચાવી શકતું નથી; તેમજ આયુષ્ય બાકી હોય તે કઈ કઈને પ્રાણુરહિત પણ કરી શકતું નથી.