Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन ५ उ.१ गा. ३२-पुरस्कर्मस्वरूपम्
४२१ साधूनामाहारग्रहणामसक्तिः, साधुसमक्ष क्रियमाणानां क्रियाणां पुरकर्मत्वे गृहस्थकृताऽभ्युत्थानादिक्रियाणामपि पुरस्कर्मत्वापत्तौ तद्गृहस्थमदत्तभिक्षाया अपि पुरःकर्मदोपयुक्तत्वेन ग्रहणाभावप्रसङ्गः ? इति चेत्, अत्रोच्यते
व्युत्पत्त्याऽभ्युत्थानगमनपचनपाचनादीनामपि पुरःकर्मत्वसंभवेऽपि समयपरिभाषावलात् केवलं भिक्षादानतः प्राक् साधुमुद्दिश्य सचित्तोदकेन हस्तभाजनादिमक्षालनस्यैव पुरःकर्मत्वेन सिद्धान्तितत्वम्, न तु पचन-पाचनाभ्युत्थानादेरपीति।
अत्र दाह-द्रव्य-गृहाण्याश्रित्याष्टौ भङ्गा भवन्ति यथाकर सकते, साधुके सामने की जानेवाली क्रियाको भी पुरकर्म माना जाय तो गृहस्थकी अभ्युत्थान-वन्दन-आदि क्रियाएँ भी पुरःकर्म कहलायेंगी, इसलिए उसके द्वारा दिया हुआ पुरस्कर्मसे दूपित आहार साधु कैसे ग्रहण करेंगे?
उत्तर-हे शिष्य ! व्युत्पत्तिसे पचन-पाचन आदि क्रियाएँ भले ही पुरस्कर्म कहलावें; किन्तु समय-(शास्त्र) की परिभाषासे भिक्षादानसे पहले साधुको उद्देश्य करके सचित्त जलसे हाथ या वर्तन आदिका प्रक्षालन करना ही पुरःकर्म कहलाता है, पचन-पाचन आदि क्रियाओंको अथवा खड़े होने आदिको पुरकर्म नहीं कहते।
इस पुरःकर्मके, दाता, द्रव्य और गृहकी विवक्षासे आठ भंग होते हैं, वे यहाँ बताते हैंઆવનારી ક્રિયાને પણ જે પુરક માનવામાં આવે તે ગૃહસ્થની અભ્યથાનવંદન-આદિ ક્રિયાઓ પણ પુરકર્મ કહેવાશે, તે પછી તેને હાથે આપવામાં આવેલો પુરાકથી દૂષિત આહાર સાધુ કેવી રીતે ગ્રહણ કરશે?
ઉત્તર-હે શિષ્ય! વ્યુત્પત્તિથી પચનપાચન-આદિ ક્રિયાઓ ભલે પુર:કર્મ કહેવાય, પરંતુ સમય-(શાસ્ત્ર)ની પરિભાષા પ્રમાણે ભિક્ષાદાનની પહેલાં સાધુને ઉદ્દેશ્ય કરીને સચિત્ત જલથી હાથ યા વાસણ આદિ દેવા એ જ પુરકર્મ કહેવાય છે. પચન-પાચન-આદિ ક્રિયાઓ અથવા ઊભા થવા અદિની ક્રિયા એ પુર:કર્મ કહેવાતાં નથી.
આ પુરકમના, દાતા, દ્રવ્ય અને ગૃહની વિવક્ષાએ કરીને આઠ ભાંગ થાય છે, તે અહીં બતાવે છે