Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
-
अध्ययन ५ उ. १ गा. ३२-पुरस्कर्मपिताहारनिषेधः
४२३ साधूनुदिश्य करदादिप्रक्षालने पुरस्कर्मनिमित्तको दोपो भवत्येवेति न तदिने तत्राशनादिकं ग्राह्यम् ।
ननु कस्मिंश्चिद्भवने येन पुरस्काचरितं तदितरस्य करतो भिक्षोपादाने कथं दोपः? इति चेदुच्यते
यथा येन विपाक्तमन्नं सम्पाद्यते तदितरस्य इस्तादप्युपादीयमानं तदेवान्नं महतेऽनर्थाय कल्पते, तथा पुरस्कर्मपितमपि । अत्रायं विशेपः-यत्र गृहे पुरस्कर्म समाचरितं तत्र तस्मिन् दिवसे सर्व द्रव्यमकल्प्यमेव ॥३२॥
यह सदा स्मरण रखना चाहिये कि यदि साधुके निमित्त हाथ या कुड़छी आदिको धोया हो तो पुरःकर्म दोष लगता ही है, इसलिये उस घरमें साधु, भिक्षा नहीं लेवे।
प्रश्न-हे गुरुमहाराज! किसी मकानमें एकने पुरःकर्म किया तो उससे आहार आदि न लेकर, दूसरे वर्त्तन या दूसरे व्यक्तिके हाथसे लिया जाय तो क्यों दोप लगता है ?
उत्तर-हे शिष्य ! जैसे-किसीने विष-मिश्रित आहार बनाया हो तो बनाने वालेसे न लेकर दूसरेके हाथसे लिया जाय तो भी वह आहार महान् अनर्थकारी होता है, उसी प्रकार, पुरःकर्म-दुपित आहार आदि भी अनर्थकारक होता है। . . . . .
इतनी फिर विशेपता समझनी चाहिये कि, जिस घरमें पुरस्कर्म किया गया हो उस घरमें उस दिन सब द्रव्य अकल्प्य होते हैं ।। ३२ ।।
એ વાત સદા યાદ રાખવી કે જે સાધુને નિમિત્તે હાથ યા કડછી આદિને વાં હોય તે પુરકમ દેષ લાગે છે જ, તેથી એ દિવસે એ ઘરમાં સાધુ ભિક્ષા લે નહિ.
પ્રશ્ન-હે ગુરૂ મહારાજ ! ઈ મકાનમાં એક પુરકર્મ કર્યું હોય તે ત્યાં તેનાથી આહારાદિ ન લેતાં, બીજા વાસણથી યા બીજી વ્યક્તિના હાથથી લેવામાં આવે તે કેમ દોષ લાગે?
ઉત્તર-હે શિષ્ય! જેવી રીતે કેઈએ વિષમિશ્રિત આહાર બનાવ્યું હોય તે બનાવનારના હાથથી ન લેતાં બીજાના હાથથી લેવામાં આવે તે પણ એ આહાર મહાન્ અનર્થકારી થાય છે, તેમ પુર કમંદૂષિત આહારદિ પણ અનર્થકારક थाय छ,
એટલી વિશેષતા સમજવી જોઈએ કે, જે ઘરમાં પુરકમ કરવામાં આવ્યું હેય તે ઘરમાં એ દિવસે બધાં દ્રવ્યો અકલ્પનીય બને છે. (૩૨)