Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 724
________________ ૧૪ ઝડપી બનાવવાને માટે સમિતીએ નિણય લીધા છે અને તે મુજબ અમદાવાદમાં જ પૂજ્યશ્રીને આ કાર્ય પૂર્ણ કરવા માટે સ્થીરવાસ બિરાજવાને વિનંતી કરવામાં આવી છે અને તે પ્રમાણે હાલમાં જ વીરમગામથી વિહાર કરી તેએશ્રી સરસપુરના ઉપાશ્રયે પધારી આ કાર્ય આગળ ધપાવશે. શાસ્ત્રો છપાવવાનું કાર્ય માટે ભાગે અમદાવાદમાંજ છે. પૂજ્યશ્રી અમદાવાદમાં ખીરાજશે તેથી પંડીતે પણ ત્યાંજ હશે જેથી મુક્ તપાસવાનું તેમજ છાપવાનું કાર્ય પણ ઝડપી બનશે. અમદાવાદ આ કાર્ય માટે વધુ સગવડતાવાળુ સમિતીને જોવામાં આવ્યું છે કારણ કે ત્યાં પૂજ્ય આચાર્યશ્રી ઈશ્વરલાલજી મહારાજ સ્થીરવાસ બિરાજે છે અને તેઓશ્રીના આ કાર્યોંમાં પૂર્ણ સહકાર છે તે ઉપરાંત સમિતીના પ્રમુખ મહાશય શેઠ શાંતિલાલભાઈ ત્યાંજ હાવાથી અવારનવાર સલાહ સૂચના મેળવી શકાય. આ સિવાય ત્યાંના દરેક સંધના અગ્રેસરાના સંપૂર્ણ સહકાર મળી રહ્યો છે. શેઠ ઇશ્વરલાલ પુરૂષેત્તમદાસ, શેઠ કાંતિલાલ જીવણુદાસ, શેઠ ભેગીલાલ છગનલાલ, શેઠ પોપટલાલ મોહનલાલ, શેઠ પાચાલાલ પીતામ્બરદાસ, શૈઠ ચ ુલાલ અમૃતલાલ, શેઠ લાલભાઈ મંગળદાસ, શેઠ ચંદુલાલ છગનલાલ અને ગાસલીઆ હરીલાલ લાલચંદ વીગેરે અગ્રેસરોની આ કાર્ય માટે જે ધગશ જોવામાં આવે છે તે નેતાં અમદાવાદ કાર્યો સફળ રીતે પાર પાડશે તેમ અમેને સંપૂર્ણ શ્રદ્ધા છે. સમિતીએ છેલ્લા અઢી વર્ષ થયાં વ્યવસ્થિત કાર્ય કરવા માટે રાજકેટ મુકામે રીતસરની એડ્ડીસ ખેલી છે અને જેના મંત્રી તરીકે શ્રી સાકરચંદ ભાઈચંદ્ર શેઠ તમામ કાર્યો સભાળી રહ્યા છે. હાલની પ્રગતિ કેટલી ઝડપથી કેટલી આગળ વધી રહી છે તે નીચેના આંકડાઓ જોવાથી ખાત્રી થઈ શકશે ૧૦ વર્ષની આખરે મેમ્બરાની સખ્યા ૧૧મા વર્ષની આખરે 23 ૧રમા તા. ૩૦-૪-૫છના રાજ ૧૦ વષઁની આખરે સમિતી પાસે લગભગ રૂા. ૬૦૦૦ની સીલીક હતી. જે સૂત્રાની છપાઇ કાગળ તેમજ પગાર ખર્ચ વીગેરે જતાં અત્યારે રૂા. ૨૧૦૦૦ સીલીક છે. * 21 31 "" "" 17 * 13 ૧૬૮ ૨૩૭ ૩૩૫

Loading...

Page Navigation
1 ... 722 723 724 725