Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 725
________________ આપ આ સમિતિના કાર્યમાં કઈ રીતે .. ...... ... મદદગાર થઈ શકે ? રૂ. 5000 ઓછામાં ઓછા આપીને સંસ્થાના આદ્ય મુરબ્બીશ્રી તરીકે મુબારક નામ લખાવી શકે છે, આપને ફેટે તથા આપનું જીવનચરિત્ર શાસ્ત્રમાં છાપવામાં આવે છે. રૂા. 3000] ઓછામાં ઓછા આપીને આપના વડીલના સ્મરણાર્થે એક શાસ્ત્ર આપના નામથી છપાવી શકે છે સમીતિને એક શાસ્ત્ર છપાવવામાં લગભગ રૂા. 6000 થી રૂા. 8000 ખર્ચ થાય છે. તેમ છતાં ત્રણ હજારમાં આપને નામે શાસ્ત્ર બહાર પાડવામાં આવશે. રૂ. 251, ઓછામાં ઓછા આપીને લાઈફ મેમ્બર તરીકે આપનું નામ દાખલ કરાવી શકે છે આપને 32 સૂત્રે તથા તેના તમામ ભાગે મત મળી શકે છે. (રૂા. પ૦૦ ની કીંમતનાં શાસ્ત્રો હતે હફતે આપને મળી શકે છે.) સ્થાનકવાસી સમાજમાં આ એક જ સંસ્થા શાસ્ત્રો ચાર ભાષામાં પ્રગટ કરીને સર્વ ઉપગી વાંચન રજુ કરે છે આપને જ્યારે કે શાસ્ત્રની જરૂર હેય ત્યારે તેમજ કઈ સાધુ મુનીરાજને વહોરાવવાની ઈચ્છા હોય ત્યારે શાસ્ત્ર બીજેથી નહિ મંગાવતાં આ સમિતિ પાસેથી મંગાવી લેવા વિનંતી છે. એક અપીલ ! 1 દીક્ષા પ્રસંગે. 2 વરસીતપ અને બીજી તપશ્ચર્યાઓનાં પારણું પ્રસંગે. 3 મહાવીર જયંતી, પર્યુષણ, તથા દિવાળી જેવા તહેવાર પ્રસંગે. 4 લગ્ન પ્રસંગે. 5 પુત્ર જન્મની ખુશાલીમાં. 6 વડીલના સ્મરણાર્થે તેમની તિથી પ્રસંગે. તેમજ બીજા સર અવસરે બનતી મદદ આ સંસ્થાને મેકલવા ખાસ નેધ રાખશે.

Loading...

Page Navigation
1 ... 723 724 725