Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
-
-
-
-
-
-
-
अध्ययन ५ उ. १ गा. ४९-५०-पुण्यार्थोपकल्पिताहारनिषेधः माणत्वादत्र दीनेभ्यो वितरणार्थमिदं प्रकृतम्-उपकल्पितम्-स्व-स्वपोष्यवर्गोभयोपभोग्यभिन्नतया स्थापितमिति यावत्' इति जानीयात् शृणुयाद्वा तद्भक्तपानमित्यादि पूर्ववत् । पूर्वगाथायां 'दाणट्टा' इत्यत्र दान-शब्देन स्वप्रशंसार्थ दानं गृह्यते, पकृते 'पुण्णहा' इत्यत्र पुण्य-शब्देन स्वपशंसाव्यतिरिक्तफलाभिसन्धानेन दानं गृहाते, इति दानपुण्ययोमेंदः । 'महाव्रतधारिभ्य एव यद्दीयते तत्रैव पुण्यं न तु तदितरेभ्यः प्रदाने, तथा सति हि प्रत्युत पापकलापः समुत्पद्यते' इति केचिदाहुः, ('तेरहपंथी' शब्देन प्रसिद्धाः साधव आहुः,) तद् भ्रान्तिविलसितम्, देनेके लिये है-अर्थात् पुण्यार्थ बनाया गया है। ऐसा जाने या सुने तो वह संयमीके लिये ग्राह्य नहीं है, अत एव ऐसा आहार देनेवालीसे कहे कि-'यह भक्त-पान लेना मुझे नहीं कल्पता है। पहली गथामें आये हुए 'दाणट्टा' पदके 'दान' शब्दसे 'अपनी प्रशंसाके लिये दिया जानेवाला दान' अर्थ ग्रहण किया है, किन्तु इस गाथामें 'पुण्णहा के 'पुण्य' शब्दसे अपनी प्रशंसाके सिवाय अन्य किसी प्रयोजनसे दिया जानेवाला दान' अर्थ होता है-दान और पुण्यमें यही अन्तर है।
'कोई-कोई कहते हैं कि-"महाव्रतधारी मुनियोंको जो दान दिया जाता है उसीमें पुण्य है-दूसरोंको देने में नहीं, दूसरोंको देनेसे उलटा पाप लगता है"। उनका यह कहना भ्रान्ति-मूलक है, क्योंकि, भगवान्ने
१ तेरहपंथी संप्रदाय के साधु । માટે છે, અર્થાત્ પુણ્યા બનાવવામાં આવ્યાં છે. એવું જાણવામાં ચા સાંભળવામાં આવે તે એ સંયમીને માટે ગ્રાહ્ય નથી. તેથી કરીને એ આહાર આપનારીને સાધુ કહે કે-એ ભોજન-પાન લેવાં મને ક૯પતાં નથી. પહેલી ગાથામાં આવેલા સાદ પદના ચાર શબ્દથી પોતાની પ્રશંસાને માટે આપવામાં આવતું દાન” એ અર્થ ગ્રહણ કર્યો છે, પણ આ ગાથામાં પુછઠ્ઠા માંના પુષ્ય શબ્દથી પિતાની પ્રશંસા સિવાયના અન્ય કે પ્રજનથી આપવામાં આવતું દાન” એવો અર્થ થાય છે. દાન અને પુણ્યમાં એ અંતર છે.
કઈ-કોઈ કહે છે કે“મહાવ્રતધારી મુનિઓને જે દાન આપવામાં આવે છે તેમાં પુણ્ય છે. બીજાઓને દેવામાં પુણ્ય નથી, બીજાઓને દેવામાં ઉલટું પાપ लागे छ." समर्नु अबु हे प्रान्तिमा छ, १२९५ मावाने पुण्णहा पगडं
૧
હપંથી સંપ્રદાયના સાધુએ !