Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन :१ गा. १ मुखवस्त्रिकाविचारः तापत्तिः, अन्यथा परिधानवस्त्रावृतपोपकावरणोपदेशस्य वैयर्थ्यापत्तिरित्युभयथापि न दोपनिस्तारः । तस्माव-"आसयं वा पोसयं वा पाणिणा परिपेहिता" इति भगवद्वाक्यस्य 'मुखवत्रिका करेणैव धारणीया नतु दोरकेणे'-त्यर्थकल्पनं साहसमात्रम् ।
मम तु सूक्ष्मव्यापिसम्पातिमवायुकायादिजीवविराधनापरिहारार्थ बद्धमुखवत्रिकस्योच्छ्वासादिकाले मुखोद्गतवायुवेगेन मुखतो दोरकावलम्बिततदपगमसम्भावनायाः सत्वेन तनिवारणाय मुखवखिकाऽऽवृतस्यापि मुखस्य पाणिना परिपिधानमावश्यकमेव । एवं परिधानवस्वाऽऽतस्यापि पोपकस्य परिपिधानं विधेयमेव, उच्छ्वासादीनां योगपऽऽयोगपद्ये वा एकेन करेण घ्राणमुखपिधानम्, फिर आवरण करनेका उपदेश व्यर्थ हो जायगा। अतएव " आसयं वा पोसयं वा पाणिणा परिपेहिता" इस भगवद्वाक्य का यह अर्थ निकालना कि-'मुखवस्त्रिका हाथ ही में रखनी चाहिए डोरेसे मुख पर नहीं यांधना चाहिए,' ऐसी कल्पना करना साहसमात्र है।
हमारे मतसे सूक्ष्म, व्यापी, संपातिम तथा वायुकाय आदि जीवोंकी विराधनासे पचनेके लिए मुखपत्रिका बँधी हुई होने पर भी उच्छ्वास आदिके समय मुखसे निकलने वाले वायुके वेगसे मुखवस्त्रिकाके खिसक जानेकी संभावना रहती है, इसलिए उस संभावनाको दूर करनेके वास्ते मुखवत्रिकासे आवृत मुखको फिर हाथसे आवृत करना.आवश्यक है। इसी प्रकार चोलपट्ट होने पर भी अधोवायुके दिपयमें समझना चाहिए । उच्छ्वास आदि यदि एक ही साथ हो तो एक हाथसे मुख નહિ તે આવૃતને ફરી આવરણ કરવાનો ઉપદેશ વ્યર્થ બની જશે. તેથી કરીને 'आसयं वा पोसयं वा पाणिणा परिपेहिता' गे मापवायना मेवा अर्थ કાઢવે કે “મુખવસ્ત્રિકા હાથમાં જ રાખવી જોઈએ, દેરાથી મુખ પર બાંધવી ન જોઈએ એવી કલ્પના કરવી એ સાહસમાત્ર છે. : • અમારે મતે સૂમ, વ્યાપી, સંપતિમ તથા વાયુકાય આદિ જીવેની વિરાધનાથી બચવા માટે મુખવસ્ત્રિકા બાંધી હોવા છતાં ઉચ્છવાસ આદિને સમયે મુખથી નીકળતા વાયુના વેગથી મુખવસ્ત્રિકા ખસી જવાની સંભાવના રહે છે. તેથી એ સંભાવનાને દૂર કરવાને માટે મુખવસ્ત્રિકાથી ઢાંકેલા મુખને પણ હાથથી ઢાંકવાની આવશ્યકતા છે. એ જ રીતે ચલપટ્ટ હોવા છતાં પણ અધેવાયુના વિષયમાં સમજવું. ઉચ્છવાસ આદિ જે એકી સાથે જ થાય તે એક હાથથી