Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
अध्ययन ४ गा. २२-अलोकस्वरूपम्
‘लोकः सपतिपक्षः, व्युत्पत्तिमच्छुद्धपदाभिवेयत्वात् , यो हि व्युत्पत्तिमच्छुद्धपदाभिधेयः स सप्रतिपक्ष एव भवति, यया घटः । यश्च लोकमतिपक्षः स एवं सद्भूतोऽलोकः, अस्तित्ववत एवं प्रतिपक्षित्वसम्भवात् । - ननु 'न लोकोऽलोकः' इति व्युत्पत्या घटादिप्वन्यतम एवालोकः सिध्यति किं पदार्यान्तरकल्पनया ? इति चेदुच्यते-'न लोकः' इत्यत्र नत्रः पर्युदासार्थक
लोक अपने प्रतिपक्ष (विरोधी-अलोक) की अपेक्षा रखता है, क्योंकि वह व्युत्पत्तिवाले समासरहित पदका वाच्य (अर्थ) है । जो जो व्युत्पतिवाले समासरहित पदका वाच्य होता है वह प्रतिपक्षसहित ही होता है, जैसे घट । घट व्युत्पत्तिवाला है और समासरहित है, अर्थात् दो पद मिल कर नहीं बना हुआ है, अत एव घटके प्रतिपक्ष अघट-पट, मुकुट, शकट, कट आदि भी अवश्य होते हैं । लोकका जो प्रतिपक्ष है वह अस्तित्ववान् अलोक है, क्योंकि अस्तित्ववान् पदार्थ ही किसीका प्रतिपक्ष हो सकता है। गधेका सींग आदि नास्तित्ववान पदार्थ किसीके प्रतिपक्ष नहीं होते ॥
प्रश्न-'जो लोक नहीं वह अलोक है। ऐसा माननेसे लोकसे भिन्न जितने घट पट आदि पदार्थ हैं वे सब अलोक होंगे, क्योंकि वे लोक नहीं है-लोकसे भिन्न हैं। फिर घट आदि पदार्थोंसे भिन्न एक अलग अलोक क्यों मानते हो ?
લેક પિતાના પ્રતિપક્ષ (વિરોધી-અલેક) ની અપેક્ષા રાખે છે, કારણ કે એ વ્યુત્પત્તિવાળા સમારહિત શબ્દને વાચ્ય (અર્થ) છે. જે જે વ્યુત્પત્તિવાળા સમાસારહિત શબ્દને વચ્ચે હોય છે તે પ્રતિપક્ષસહિત જ હોય છે. જેમ ઘટ, ઘટ વ્યુત્પત્તિવાળે છે અને સમાસરહિત છે, અર્થાત બે શબ્દ મળવાથી બનેલું નથી, તેથી ઘટને પ્રતિપક્ષ-અઘટ-પટ, મુકટ, શકટ, કટ આદિ પણ અવશ્ય હોય છે. લેકને જે પ્રતિપક્ષ છે તે અસ્તિત્વવાન અલેક છે, કારણ કે અસ્તિત્વવાન પદાર્થ જ કેઈને પ્રતિપક્ષ થઈ શકે છે. ગધેડાનું શીંગડું વગેરે નાસ્તિત્વવાન પદાર્થ કોઈને પ્રતિપક્ષ થતું નથી.
પ્રશ્ન-બજે લોક નથી તે અલેક છે” એમ માનવાથી લોકથી ભિન્ન જેટલા ઘટ પટ આદિ પદાર્થો છે તે બધા અલેક થશે, કારણ કે તે લેક નથી–લેકથી ભિન્ન છે. પછી ઘટ આદિ પદાર્થોથી ભિન્ન એક જૂદ અલેક કેમ માને છે ?
-
-
-