Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३५४
श्रीराम
3
अस्तु लोको जलादीनामनाधारतयाऽयस्थानासम्भवात्, अलोकस्नु कथम् तस्याऽमूर्त्तस्ये नेन्द्रियागोचरतयाऽस्तित्वगायक पमाणाभावात् इन्द्रियागोचरे जायें मनःपटतेः कदाऽप्यसम्भवादिति न शङ्कनीयम् इन्द्रियनोइन्द्रियविषयत्वाभावमात्रदर्शनेन तदस्तित्व निराकरणस्याऽशरथत्वात्, अन्यथा हि प्रपितामहादीनामपि तत एत्राभावः प्राप्नुयात् । यतः 'आसन मपितामहादयोऽस्मादादिशरीरस्याऽन्यथाऽनुपस्चात्' इत्यनुमानेन तेपामस्तित्वं साध्यते चेदलोकस्याप्यनुमानेन सिद्धिरन वधैव, तयाहि
प्रश्न-जीव और पुल आदि विना आधारके नहीं ठहर सकते; अतः लोकाकाश मानना तो ठीक है, परन्तु अलोकश के अस्तित्वमें क्या प्रमाण है ?, कारण यह कि इन्द्रियोंका यह विषय नहीं है, क्योंकि अमूर्त है । जिस विषयमें इन्द्रियोंकी प्रवृत्ति नहीं होती उसमें मन भी प्रवृत्त नहीं हो सकता । अत एव न इन्द्रियोंसे अलोकाकाशको जान सकते हैं और न मनसे
उत्तर - यह प्रश्न ठीक नहीं है, क्योंकि इन्द्रिय और मनका विषय न होनेसे उसके अस्तित्वका खण्डन नहीं हो सकता, अन्यथा दादे परदादे आदि पूर्वजोंका भी अस्तित्व सिद्ध नहीं होगा, क्योंकि वे भी इन्द्रिय और मनके विषय नहीं होते । यदि कोई इस अनुमान से पूर्वजोंका अस्तित्व सिद्ध करे कि पितामह (दादा) आदि पूर्वजोंका किसी समय में अस्तित्व था, क्योंकि उनके बिना हमारा शरीर नहीं बन सकता तो अनुमान से ही अलोककी भी सिद्धि मान लेनी चाहिए। अनुमान यह है
પ્રશ્ન-જીવ અને પુદ્ગલ આદિ આધાર વિના રહી શકતા નથી, તેથી લેાકાકાશ માનવું એ તે બરાબર છે, પરન્તુ અલેાકાકાશના અસ્તિત્વનું શું પ્રમાણ છે ?, કારણ એ છે કે છીદ્રેયાના એ વિષય નથી કેમકે અમૂર્ત છે. જે વિષયમ ઇન્દ્રિયાની પ્રવૃત્તિ થતી નથી તેમાં મન પણ પ્રવૃત્ત થઇ શકતું નથી. એથી કરીને ઇન્દ્રિયેથી અલાકાકાશને જાણી શકાતું નથી તેમજ મનથી પણ જાણી શકાતું નથી. ઉત્તર——એ પ્રશ્ન ખરાબર નથી. કેમકે ઇન્દ્રિય અને મનને વિષય ન હાવાથી તેના અસ્તિત્વનું ખંડન થઈ શકતુ નથી એમ તે દાદ પૂર્વજોનું પણ અસ્તિત્વ સિદ્ધ નહિ થાય, કેમકે તે પણ ઇન્દ્રિય અને મનના વિષય નથી હાતા. જો કેાઈ અનુમાનથી પૂજાનું અસ્તિત્વ સિદ્ધ કરે કે પિતામહ ( દાદા ) આદિ પૂર્વજોનું કોઇ સમયે અસ્તિત્વ હતું, કારણ કે એના વિના આપણુ શરીર બની શકે નહિ, તે અનુમાનથી જ અલાકની પણ સિદ્ધિ
પડદાદા અહિં
માની