Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४१८
श्रीदशवेकालिको आनन्तर्यस्वरूपाः पारम्पर्यस्वरूपा वा निखिला अकल्प्या एवेति बोदव्यम् ।
सचित्तं सचित्तपृथिव्यादिकं घट्टयित्वा संस्पृश्य संचाल्य वा, संस्पर्शनं सचिचाऽचित्त-मिश्रभेदात्रिविधं, तदपि पृथिव्यादिकायपट्केन भिधमानमष्टादशविध, पुनव-देय भेदाभ्यां विविधतया संकलनया पत्रिंशद भेदा जायन्ते, एतेषामपि पुनः-आनन्तर्य-पारम्पर्यभेदाद द्वासप्ततिभैदा भवन्ति । एवं कायद्वयकापत्रिकादि. संस्पर्शनेनोत्तरोत्तरभूरिभेदाः स्वयमूहनीयाः प्रेक्षावद्भिरिति ।
ननु पारम्परिकसंघटनेन दीयमानाऽऽहारादिवर्जने पृथ्वीसंघटनमनिवार्यमितिभंग अकल्प्य हैं।
संस्पर्शन तीन प्रकारका है-(१) सचित्त संस्पर्शन, (२) अचित्त संस्पर्शन, और (३) मिश्र संस्पर्शन। इन तीनोंके पृथिवीआदि षटकायके भेदसे अठारह भेद होते हैं। दाता और देय (वस्तु) के मेदसे छत्तीस भेद होते हैं। और अनन्तर तथा परम्पराके भेदसे यहत्तर (७२) भद होजाते हैं। इनके सिवाय दो कायका या तीन कायका स्पर्श करनेस और भी भेद होजाते हैं, वे भेद बुद्धिमानोंको स्वयं विचार लेने चाहिए।
प्रश्न-हे गुरुमहाराज ! यदि पारम्परिक संघटनसे दिये हुए आहार आदिका भी त्याग किया जायगा तो साधु कभी आहार नहीं ले सकरा क्योंकि पृथ्वीका संघहन अनिवार्य है-आहार आदि पृथिवीपर रहते है
और सचित्त जल भी पृथ्वी पर रहता है, अतःसचित्त जलकापृथिवीका કલ્પનીય છે, બાકીના સાક્ષાત્ યા પારંપરિક નિક્ષેપણુરૂપ બધા ભાંગા અકલ્પનીય છે.
सस्पशन र प्रा२नां छ:-(१) सयित्त संपर्शन, (२) गायत्त स२५. ર્શન, અને (૩) મિશ્ર સંપર્શન. એ ત્રણેના પૃથિવી આદિ પકાયના ભેદ કરીને અઢાર ભેદ થાય છે. દાતા અને દેય (વસ્ત)ને ભેદે કરીને છત્રીસ ભેદ થાય છે. અને પછી તેવી જ પરંપરાના ભેરે કરીને તેર (૭૨) ભેદ થાય છે. તે ઉપરાંત બે કાને યા ત્રણ કાયને સ્પર્શ કરવાથી બીજા પણ ભેદ થાય છે. તે ભેદે બુદ્ધિમાનેએ સ્વયં વિચારી લેવા.
પ્રશ્ન–હે ગુરૂ મહારાજ! જે પારસ્પરિક સંધટનથી આપેલા આહારદિને પણ ત્યાગ કરવામાં આવશે તે સાધુ કદાપિ આહાર લઈ શકશે નહિ, કારણ કે અધિવીન સંધટન અનિવાર્ય છે–આહારાદિ પૃથિવી પર રહે છે અને સચિત જળ પણ પૃથિવી પર જ રહે છે. એટલે સચિત્ત જળનું પૃથિવી સાથે સંધટન છે.