Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन १ गा. १ तपास्वरूपम् कियन्तस्तैलयन्त्रे तिलसर्पपादिवनिप्पीडयन्ते, ताम्रादिभाजनवच कियन्तः कुटयन्ते, कियन्तो दारुवद्विदार्यन्ते, कियन्तः शूलशय्यायां स्वाप्यन्ते, कियन्तः शिलोपरि वस्त्रवत्ताडयन्ते, अनन्तक्षुत्पिपासादिभिः परिभूयन्ते, इत्येवं विविधदुःखसन्ततिमनुभवन्ति । ___ (२) अथ तिर्यञ्चोऽपि केचित् सक्लेशं शीतोष्णे सहमानाः, केचिद् गुरुतरं
मारं वहमानाः, केचित्तोत्रादिना ताड्यमानाः, केचिन्मांसार्थिभिर्विविधैस्तीक्ष्णाग्रशस्वैश्छिद्यमानाः, केचिच शङ्कुनिबद्धाः प्रवलैः क्षुत्पिपासादिभिः परिभूयमाना लक्ष्यन्ते । सरसोंकी तरह पीले जाते हैं। कईएक तांचे पीतल आदिके वर्तनोंकी तरह कूटे जाते हैं। कईएक काठकी भाँति करवतसे चीरे जाते हैं। कईएक तीक्ष्ण कांटोंके बिछौने पर सुलाये जाते हैं । कईएक शिलापर कपड़ोंकी तरह पछाड़े जाते हैं, और अनन्त भूख प्यास आदि नाना प्रकारके असह्य क्लेश पाते हैं । इस प्रकार भाँति-भाँतिके दुःखोंका अनुभव करते हैं। . (२) तिर्यञ्च गतिमें भी कोई२ तिर्यञ्च दुःखके साथ गर्मी सर्दी सहते है, किसी पर भारी बोझ लादा जाता है, कोई-कोई कोड़ोंकी मार खाते है, कोई२ पैने (तीखे) शस्त्रोंसे छेदे जाते हैं, कोई-कोई खूटीसे बंधे हुए भूख-प्यास आदि नाना प्रकारके दुःख भोगते हुए देखे जाते है। સરસવની પિઠે પીલાય છે. કેટલાકે તાંબા-પીતળનાં વાસણની જેમ કુટાયપીટાય છે. કેટલાકે લાકડાની પેઠે કરવતથી વહેરાય છે. કેટલાકને તીક્ષણ કાંટાને બિછાના પર સુવાડવામાં આવે છે. કેટલાકને કપડાની પિઠે શિલાપર પછાડવામાં આવે છે, અને અનંત ભૂખ-તરસ આદિ નાના પ્રકારના અસહ્ય કલેશ પમાડવામાં આવે છે. એ પ્રમાણે તરેહ તરેહનાં દુઓને અનુભવ એ જ કરે છે.
() તિર્યંચ ગતિમાં પણ કઈ કઈ તિર્યંચ દુખ સાથે ટાઢ-તાપ સહન કરે છે, કેટલાક પર ભારે બે લાદવામાં આવે છે, કઈ કઈ ચાબુકના માર ખાય છે, કેઈ કઈને કાતીલ શસ્ત્રોથી છેદવામાં આવે છે, કઈ કઈ ખૂટે બંધાએલા ભૂખતરસ આદિ નાના પ્રકારનાં દુઃખ ભોગવતા જોવામાં माछ.