Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
-
-
अध्ययन ४ गा. १५-बन्धस्वरूपम् मारोहुँ प्रभवेदिति चेन्न, जीवकर्मणोः खनी सुवर्णोपलयोरिव संयोगस्याऽनादिकालिकत्वात् । ___ नच 'जीवकर्मणोः सम्बन्धस्याऽनादित्वे मोक्षो नैव संभवति अनादेरन्ताभावादाकाशात्मनोरिवे'-ति वाच्यम् , अनाघनन्तत्वयोरविनाभावाऽभावाद, अनादेरपि घटादिमागभावस्य सान्तलोपलम्भाव, अनादेरपि धीजाङ्करादिसन्तानस्य दाहा. दिकारणवशात्सान्ततादर्शनाच, इत्यलमतिविस्तरेण । पन्धस्वरूपमुच्यते
उत्तर-जैसे खानमें रहे हुए सुवर्ण तथा पापाणका सम्बन्ध अनादिकालीन है, वैसेही जीव और कर्मका भी सम्बन्ध अनादिकालीन है। ___ कोई-कोई ऐसा कहते हैं कि जिसकी आदि नहीं होती उसका अन्त भी नहीं होता है, जैसे जीव और आकाशका सम्बन्ध कभी नष्ट नहीं होता, इस नियमके अनुसार यदि जीव-कर्मका सम्बन्ध अनादिकालीन है तो कभी उसका भी अन्त न होगा, फिर किसीको मोक्ष मिल ही नहीं सकेगा।
उनका यह कथन दूषित है, क्योंकि घट आदिका प्रागू अभाव यद्यपि अनादिकालीन है फिर भी घट उत्पन्न होते ही उसका अन्त हो जाता है।
वीज तथा वृक्षकी परम्परा भी अनादिकालीन है तथापि यदि धीज जल जाय तो उस परम्पराका अभाव हो जाता है, इसलिए आत्मकर्मसंयोग अनादि होनेपर भी सान्त हो सकता है । बन्धका स्वरूप कहते हैं
ઉત્તર-જેમ ખણમાં રહેલા સુવર્ણ તથા પાષાણને સંબંધ અનાદિ કાળને છે. તેમ જીવ અને કર્મને પણ સંબંધ અનાદિકાળને છે.
કઈ—કે એમ કહે છે કે જેની આદિ નથી તેને અંત પણ હેતે નથી, જેમકે જીવ અને આકાશને સંબંધ કદાપિ નષ્ટ થતું નથી. એ નિયમાનુસાર જે જીવ–કમને સંબંધ અનાદિકાળને છે તે કદાપિ તેને અંત થશે નહિ, પછી કેઈને મેક્ષ મળી શકશે નહિ.
એનું એ કથન દૂષિત છે, કારણ કે ઘટ આદિને પ્રાર્ અભાવ છે કે અનાદિકાળને છે, તે પણ ઘટ ઉત્પન્ન થતાં જ તેને અંત થઈ જાય છે. બીજ તથા વૃક્ષની પરંપરા પણ અનાદિકાળની છે તથાપિ જે બીજ બળી જાય તે એ પરંપરાને અભાવ થઈ જાય છે. તેથી આત્મ-કર્મ-સંગ અનાદિ હોવા છતાં પણ સાન થઈ શકે છે. બંધને સ્વરૂપ કહે છે