Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन ४ गा. १५-मोक्षस्वरूपम् मोक्षः। भिन्नाश्वेत्तर्हि वहिशैत्ययोरिव तयोर्गुणगुणिभावोऽनुपपन्नः समवायस्याऽसिद्धत्वात् , अत एव न बुद्धयादीनामात्मगुणत्वम् । अस्तु वा अयौक्तिकोऽपि गुणगुणिभावस्तथापि ज्ञानमुखाद्यभावादात्मानं को जडीकर्तुमुद्यच्छेदिच्छेदपि ? ईदृशाद्भवदभिमतान्मोक्षात्संसारावस्यैव सम्यक्तराऽस्माकमस्तु, यस्मिन् सत्यपि क्लेशे कादाचित्कं स्वल्पमपि मुखं लभ्यत एव । ' लोकेऽपि भवदभिमतमोक्षमाहात्म्यमुपहस्यते, यथानाश होजायगा तो मोक्ष किस का होगा ? । अगर कहो कि ये गुण
आत्मासे भिन्न हैं तो उनका आत्मा के साथ गुण-गुणीका सम्बन्ध कैसे हुआ?, भिन्न होनेके कारण जैसे अग्नि और शीतलता में गुण-गुणि सम्बन्ध नहीं होता वैसे ही आत्मा और बुद्धि आदि का भी सम्बन्ध नहीं हो सकता । यदि समवाय सम्बन्ध से गुण-गुणिभाव मान लोगे तो बुद्धि आदि गुणों का नाश नहीं हो सकता,क्योंकि समवाय सम्बन्ध को तुमने नित्य माना है, अतः बुद्धि आदि आत्मा के गुण ही सिद्ध नहीं होते । यद्यपि यह सम्बन्ध युक्ति से तो सिद्ध नहीं होता फिर भी मान लोगे तो जबकि मोक्षमें ज्ञान और सुख आदिका अभाव हो जाता है तो कौन बुद्धिमान् अपनी आत्मा को इन गुणों से रहित जड़ के समान यनाने का प्रयत्न करेगा? तुम्हारे इस मोक्षसे तो संसार ही भला 'जिसमें दुःखोंके साथ-साथ कभी-कभी थोड़ा बहुत सुख भी मिल जाता है । लोकमें भी तुम्हारे माने हुए मोक्ष की हँसी उड़ाई जाती है,सुनोપછી મેક્ષ કેને થશે ? અગર જે કહે કે એ ગુણ આત્માથી ભિન્ન છે તે આત્માની સાથે એને ગુણ-ગુણને સંબંધ કેવી રીતે થયું ? ભિન્ન હોવાને કારણે જેમ અગ્નિ અને શીતલતામાં ગુણ-ગુણું સંબંધ નથી હિતે, તેવી રીતે આત્મા અને બુદ્ધિ આદિને પણ સંબંધ નથી હોઈ શકતે. જે સમવાય સંબંધથી ગુણ-ગુણભાવ માની લેશે તે બુદ્ધિ આદિ ગુણેને નાશ નથી થઈ શકત, કારણ કે સમવાય સંબંધને તમે નિત્ય માન્ય છે. એથી બુદ્ધિ આદિ અત્માના ગુણ જ સિદ્ધ થતા નથી. જે કે એ સંબંધ યુક્તિથી તે સિદ્ધ નથી થતા, તોપણ માની લેશે તે જે મોક્ષમાં જ્ઞાન અને સુખ અદિને અભાવ થઈ જાય છે તે કયે બુદ્ધિમાન પોતાના આત્માને એ ગુણાથી રહિત જડની સમાન બનાવવા પ્રયત્ન કરશે ? તમારા એવા મોક્ષ કરતાં તે સંસાર જ સારો કે જેમાં દુઃખની સાથે સાથે કે ઈ-મેઈવાર ડું-ઘણું સુખ પણ મળી જાય છે લેકમાં પણ તમારા માનેલા મોક્ષની હાંસી ઉડાવવામાં આવે છે. સાભળે–
ગુણ જસિવાય સબંધને
બુદ્ધિ
છે. તે એક તેવી રીતે