Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
३३०
श्रीरशवकालिको "घरं चन्दाबने रम्ये, शृगाल नमाम्यहम् ।
न तुबशेषिकी मुक्ति, प्रार्थयामि कदाचन ॥ १॥" इति । यतु "अनन्तमुखरूपो मोक्षः" इति तदप्यसमीचीनम् , तथाहि-तदनन्तमुख मुक्तात्मनो ज्ञानगोचरं भवति न या?, आधे पक्षे मानाऽऽनन्स्यप्रसा, तदन्तरेणाऽनन्तमुखसंवेदनाऽसम्भवात् । द्वितीये च मुखस्वमावतामामसा, सा. तसंवेदनस्यैव सुखत्वात अत एवाऽनन्तज्ञानविरदितमुखस्त्रमावस्वं मोक्षस्य न सिध्यति । "प्रकृतावुपरतायां पुरुषस्य स्वस्वरूपेणाऽवस्थानं मोक्षः" इति हि सास्याः , तद्
१ उपरतायां-निरत्तायाम् ।
"मैं मनोहर धृन्दावन में शृगाल हो जाना पसंद करता हूँ, किन्तु वैशेपिकका मोक्ष नहीं चाहता ॥१॥"
जो कहते हैं कि-"मोक्ष अनन्तसुखस्वरूप है" अर्थात् मोक्षम सुख ही अवशिष्ट रह जाता है और कुछ नहीं रहता।उनका यह मानना समीचीन नहीं है। यह अनन्त सुख मुक्तात्मा के ज्ञानका विषय ह या नहीं ? पहला पक्ष स्वीकार करो तो अनन्त सुखको जाननेके लिए अनन्त ज्ञान भी चाहिए । अनन्त ज्ञानके विना अनन्त सुखका बाध नहीं होसकता। दूसरा पक्ष अंगीकार करो तो सुखस्वभावता सिद्ध नहीं होसकती, क्योंकि, सातारूप संवेदनको ही सुख कहते हैं। जब संवेदन ही नहीं तो सुख हो ही नहीं सकता है. इसलिए "अनन्त ज्ञानसे रहित सुखस्वभाववाला मोक्ष" नहीं मानना चाहिए। . __"प्रकृति जब उपरत होजाती है तब पुरुष अपने स्वरूपमें स्थित
" भनाइ२ पृन्हावनमा आण (शियाण) थ/ पार्नु प ४३ छ, પરંતુ વૈશેષિકને મેક્ષ નથી પસદ કરતે.” (૧)
જેઓ કહે છે કે મેક્ષ અનંત સુખસ્વરૂપ છેઅર્થાત મેક્ષમાં સુખ જ અવશિષ્ટ રહી જાય છે. બીજું કશું નથી રહેતું, તેઓનું એ માનવું પણ સમીચીન નથી એ અનંત સુખ યુદ્ધાત્માના જ્ઞાનને વિષય છે કે નહિ ? પહેલે પક્ષ સ્વીકારે તો અનંત સુખને જાણવાને માટે અનંત જ્ઞાન પણ જોઈએ અનંત જ્ઞાન વિના અનંત સુખને બંધ થઈ શકતું નથી. બીજો પક્ષ સ્વીકાર તે સખસ્વભાવતા સિદ્ધ થઈ શકતી નથી. કારણ કે સાતારૂપે સંવદેનને જે સુખ કહે છે જે સવેદન જ હેતું નથી તે મુખ થઈ જ શકતું નથી. તેથી “અનત જ્ઞાનથી રહિત સુખસ્વભાવવાળે મેસ” નહિ માનવે જોઈએ.
બે પ્રકૃતિ જ્યારે ઉપરત થઈ જાય છે ત્યારે પુરૂષ પિતાના સ્વરૂપમાં સ્થિત