Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
३४८
श्रीववेकालियो पेक्षया दशमगुणस्थानं यावद, उपशमनेण्यपेसपा तु एकादशगुणस्थानं यावदनतीति विवेकः ।
(२) ततभेकसविताऽविचारमारमते, यथा सिदगारुडिकादिमन्त्रः सकलशरीरस्यापि विपमं विपं मन्त्रसामर्थ्येन सर्वाश्यवेभ्यः समाप्य दंशस्थाने समा. नीय संस्तम्भयति, तथा पूर्वगतश्रुतानुसारतोऽर्थ-व्यञ्जन-योगसंक्रान्तिराहित्येनाशेपविपयेभ्यः संवत्येकस्मिन्नेव पर्याय योगस्य निर्वावस्थाने दीपशिखावस्थिरी फरणम्-एकत्ववितोऽविचारम् । गुणस्थानसे लेकर ग्यारहवें गुणस्थान तक होता है। क्षपकश्रेणीका अपेक्षासे तो अष्टमसे लेकर दशम गुणस्थान तक होता है, ग्यारहवा गुणस्थान उपशान्तमोह होनेसे क्षपकोणीमें आरूढ मुनि उसका स्पश न करते हुए दूसरे ध्यानका आरम्भ करके यारहवें गुणस्थान में जाते है।
(२) एकत्वचितर्क-अविचार-जैसे मन्त्र जाननेवाला पुरुष समस्त शरीरमें व्याप्त विपको मंत्रकी शक्तिद्वारा अन्य-अन्य अवयवोंसे खींचकर दंशस्थान (जहां विपैला जन्तुने काटा है उस जगह ) पर स्तमित कर देता है, वैसे ही पूर्वगत श्रुतके अनुसार अर्थ, व्यञ्जन और योगाक परिवर्तनसे रहित होकर समस्त विषयोंसे विमुख होकर एक ही पर्यायक ध्यानमें वायुरहित स्थानमें रखे हुए दीपककी शिखा के समान स्थिर होजाना 'एकत्ववितर्क' ध्यान कहलाता है। અગ્યારમાં ગુણસ્થાન સુધી થાય છે. ક્ષપક-શ્રેણીની અપેક્ષાએ કરીને તે આ માથી લઈને દસમા ગુણસ્થાન સુધી થાય છે, અગ્યારમું ગુણસ્થાન ઉપશાન્તભાઈ હેવાથી લપક શ્રેણીમાં આરૂઢ મુનિ એને સ્પર્શ ન કરતાં બીજા ધ્યાનના આરંભ કરીને બારમાં ગુણસ્થાનમાં જાય છે.
(૨) એકવિતર્ક-અવિચાર–જેમ મંત્ર જાણવાવાળે પુરૂષ આખા શરીરમાં વ્યાપેલા વિષને મંત્રની શક્તિદ્વારા અન્ય અન્ય અવયવોમાંથી ખેંચી લઈને દંશસ્થાન ( જ્યાં ઝેરી જંતુ કરડ હોય તે સ્થાન) પર ખંભિત કરી દે છે, તેમ પૂર્વગત શ્રતને અનુસાર અર્થ વ્યંજન અને એમના પરિવર્તનથી રહિત થઈને બધા વિષયેથી વિમુખ થઈ એકજ પર્યાયના બયાનમાં, વાયુરહિત સ્થાનમાં રાખેલા દીપકની શિખાની પેઠે સ્થિર થઈ જવું એ “એકવિતર્ક” કહેવાય છે.